________________
(૨૮૦)
એકા પણુ સમાયિ જ્ઞાન વડે માને છે, તેવું તમે માને છે, કે આત્મા સાથે એકપણે માને છે ? તેના ઉત્તર સૂત્રકાર આપે છે,
जे आया से विन्नाया, जे विन्नाया से आया, जेण वियाणइ मे आया, तं पडुच पडिसखाए, एस आयावाई समियाए परिवाए विवाहिए तिमि (Ë૦ ૧૬ ) || -૬ |
"
જે આત્મા નિત્ય ઉપયોગ લક્ષણુવાળા છે. તેજ વિજ્ઞાતા છે, પણ તે આત્માથી પદા ના અનુભવ કરાવનાર જ્ઞાન જુદું નથી, અને જે વિજ્ઞાતા છે, તે પદાર્થના પરિચ્છેદક ઉપયાગ તે પણ આ આત્માજ છે. કારણ કે જીવતુ લક્ષણ ઉપયેગછે, અને ઉપયોગ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન અને આત્માને અભેદ પણે માનવાથી બહુમતને અનુકુળ જ્ઞાનજ એકલુ' સિદ્ધ થશે, એમ તમને શકાર થાય તેા જૈનાચાય કહે છે, કે તેમ નથી, ભેદનો અભાવ ફકત અમે અહીં બતાવ્યા, પણ એકતા કહી નથી, જો એમ માનતા હો કે જ્યાં ભેદને અભાવ તેજ ઐકયતા છે, તેા તે માનવુ ફક્ત વાર્તામાત્ર છે; કારણ કે ‘ ધાળુ વસ્ત્ર · તેમાં ધોળું તથા પટ એ બંનેમાં ભેદને અભાવ હોવાછતાં એકતાની પ્રાપ્તિ નથી, એમાં પશુ શુકલ પણાના વ્યતિરેક વડે ખીજો કોઇપણ પટ (વસ્ત્ર ) નથી, એમ માનેા તા તે અશિક્ષિત (મુખ) ના