________________
(૨૮૩ ) એટલે તેજ સંયમ અનુષ્ઠાન રૂપ પ્રસિદ્ધ છે, (ઈતિ શબ્દ સમાપ્તિ માટે છે) લેફસાર અધ્યયનમાં પાંચમે ઉદ્દેશે. પૂરે થ.
છઠ્ઠો ઉદેશેપાંચમે ઉદ્દેશે કહ્યું હવે છો કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશામાં કહ્યું કે આચાર્યો નિર્મળ હૃદ (કુંડ) જેવા થવું, તેવા ઉત્તમ આચાર્યના સંસર્ગથી શિષ્યને કુમાર્ગને પરિત્યાગ થાય. તેથી રાગદ્વેષની અવશ્ય હાનિ થાય, માટે આ પ્રતિપાદન (સિદ્ધ) કરેના સંબંધ વડે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે,
अणाणाए एगे सोवट्ठाणा आणाए एगे निरुवा डाणा, एयं ते मा होउ, एयं कुसलस्स देसणं तद्धि, होए तम्मुत्तीए तप्पुरकारे तसन्नी तन्निसणे (सू०
અહીં તીર્થકર ગણધર વિગેરેને ઉપદેશ માનનાર હોય, તેને વિનેય (શિષ્ય) કહેલ છે, અથવા સર્વ ભાવના સંભાવિત પણાથી સામાન્યથી અભિધાન છે, અનાજ્ઞા એટલે ભગવાનના ઉપદેશ વિના પિતાની મેળે આચરે, તે અનાચાર છે, તે અનાચારમાં પ્રવર્તેલા કેટલાક ઇંદ્ધિને વશ થએલા. અને દુર્ગતિમાં જવાની ઈચ્છાથી પિતાના મતના અભિમાન