________________
'
(39)
તમે હણવા ચાગ્ય માનેા છે, જેમ તમને કોઇ મારવા આવે તે તે દેખીને તમને દુઃખ થાય છે, તેવી રીતે બધાને છે, તેને દુ:ખ ઉસન્ન કરવાથી પાપ બધાય છે, તેના ભાવા
આ છે, કે અહીંયાં અંતર આત્મા જે આકાશ જેવા છે તેની હિંસા મારવા વડે નથી પણુ શરીર આત્માની હિંસા
છે, કારણ કે જ્યાં કંઇ પણ આધાર રૂપ પેાતાનું શરીર છે, તેને સવ થા દૂર કરવુ તેજ હિંડસા છે, એવુ' જૈને માને છે.. કહ્યું છે કે
पंचेंद्रियाणि त्रिविधं बलंच,
उच्छ्रास निःश्वास मथान्यदायुः । प्राणादशैते भगवद्भिरुक्ता
स्तेषां वियोजी करणं तु हिंसा ॥ १ ॥ પાંચ ઇંદ્રિયા ત્રણ બળ શ્વાસોશ્વાસ, અને આયુ એ દશ પ્રાણ ભગવાને કહેલા છે. તેના વિયાગ કરવા તે હિ'સા છે. વળી સ'સારમાં રહેલા જીવને સર્વથા અમૂર્ત પણું ન ઘટે. કે આકાશની માફ્ક જેના વડે વિકાર ન થાય, તથા અધી જગ્યાએ પ્રાણીને દુઃખ દેતાં પહેલાં આત્માની તુલના વિચારવી, એવુ' જોડેના સૂત્રથી ખતાવે છે. તુ પણ તેજ છે, કે તને આજ્ઞા કરવામાં આવે તે માને છે. તથા બીજા જીવને પરિતાપવા. એવું માને છે. તેજ પ્રમાણે જેને ગ્રહણ કરવા, તે તું માને છે. જેને દુઃખ દેવુ તે પણ તું માને છે.