________________
(૨૭૬) મળે છે, તેને જુઓ ! અથવા સંયમમાં પ્રયત્ન (ન) કરનારને ઉપરના ઉત્તમ ગુણે વિના પાસત્થા વિગેરેની ગતિ જે બધા લેકેને હાંસી રૂપ છે. તે અથવા અધમ સ્થાનની ગતિ મળે છે. તે તમે દેખે ! આ પ્રમાણે સંયમ પાળનાર અને પ્રમાદ કરનાર સાધુની ઉંચ નીચ ગતિને જાણીને પાંચ પ્રકા૨ના સારા આચારમાં તમારે પ્રવર્તન કરવું, પણ જે ચારિત્ર લેવામાં પ્રમાદ કરે તેની નીચ ગતિ થાય તેથી શું સમજવું, તે કહે છે, કે જેઓ અસંયમમાં બાલ ભાવમાં રમેલા છે, જે સુગતિ સકલ કલ્યાણના આધાર રૂપ છે, તેને જ મેળવી શકે, અર્થાત્ હે શિષ્ય! તું દિક્ષા લઈને બાળ ચેષ માફક કુકૃત્ય ન કરીશ! તે બાલ જે આચાર શાક્યા કપિલ વિગેરેના મતને માનનારા આચરે છે, અને બોલે છે, કે નિત્ય, અને અમૂર્ત આત્મા હોવાથી આકાશ માફક તેને અતિ પાતજ નથી! અથવા વૃક્ષ છેદતાં કે બાળતાં આકાશને ભેદ કે બળવું થતું નથી, તેમજ શરીર વિકારી છે. તેને ઘા વિગેરે થતાં અવિકારી આત્માને કંઈ પણ થતું નથી! તેઓ કહે છે કે, न जायते न म्रियते कदाचिन्नायं भूत्वा भवितेति। છે. આત્મા જન્મ નહીં, તેમ મરતા પણ નથી, કેઈ પણ દિવસ આ થઈને થવાને નથી ! ( જે છે તે જ રહેવા