Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 295
________________ ( ૨૭૪ ) હવે ભાંગાની સમાપ્તિ કરવા પરમા બતાવે છે, કે ભગવાનનું વચન સાચું છે, એવું માનીને શંકા વિગેરે છેડીને તે વસ્તુ ચહ્ન વડે તેવા રૂપેજ સમ્યક્ અથવા અસ મ્યક્ પૂર્વ ભાવી હોય તે પણ ગુરૂના સહવાસથી તેમને ઉપદેશ વિચારતાં તે શિષ્ય શ્રદ્ધાવાળા થાય છે, જેમ ધૈર્યાં પથમાં ઉપયાગ રાખનારને કોઇ વખત જીવિßસા થાય. (તા પણ તેને દોષ લાગતા નથી.) (૫) હવે તેથી ઉલટુ બતાવે છે, કાઈ વસ્તુ ખોટી રીતે માનતાં છદ્મસ્થ સાધુને ટુંક બુદ્ધિથી શંકા થાય, તે સમયે તે વસ્તુ ખોટી અથવા સાચી વિચારી હાય, તે તેણે ખાટી વિચારેલી હોવાથી ખાટા વિચારને લીધે અશુભ અધ્યવસાય હાવાથી તે મિથ્યાત્વ છે, કારણ કે જેવી શંકા કરે તેવેજ ભાવ મેળવે, એવું વચન છે, (૬) અથવા સમ્યફૂ માનનારને બીજી રીતે ખુલાસે કરે છે, શિમના ભાવ શમિતા છે તે શમિતાને માનનારો શુભ અધ્યવસાયવાળા ઉત્તર કાલમાં પણ ઉપશમ વાળેાજ રહે છે, અને બીજો તા મિતાને માનવા છતાં કષાયના ઉદયથી અશ્રુમિતા થાય છે, એજ પ્રમાણે બીજા ભાંગામાં સમ્યક્ શબ્દની ચેાજના કરવી, કે સારૂં વિચારે તે સારૂ ફળ મેળવે, તેજ પ્રમાણે સારૂ. નરસુ તેને વિવેક વિચારતા બીજાને પણ ઉપદેશ દેવાને સમર્થ થાય છે, કહ્યું છે, કે ભાગમમાં મતિ પરિણત થવાથી યથાયેગ્ય પદાર્થોના

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326