________________
(૨૭૨ ) सर्वैर्नयै नियत नैगम संग्रहाद्यैः रेकैकशो विहित तीर्थको शासनैर्यत् ॥ निष्ठांगतं वहु विधै र्गम पर्ययैस्तैः
શા ઘરને ન તુ તુ – I (ઇત્યાદિ)
બધા ન વડે એટલે નૈગમ સંગ્રહ વિગેરે અનેકથી નિયત એક એક અંશથી અન્ય તીર્થિક શાસનવાળાએ બતાવેલ જે બહુ પ્રકારના ગમપર્યાવડે સંપૂર્ણતા પામેલું તમારું વચન શ્રદ્ધા કરવા ગ્ય છે. પણ ત્યાં હેતુથી જાણવા ચેગ્યિ નથી,
જેથી વિચારવું કે હેતુ એક નયના અભિપ્રાય પ્રમાણે વર્તે છે. તથા એક ધર્મને સાધે છે, પણ બધા ધર્મને સાથે સાધનારને હેતુને અસંભવ છે, (તેથી તેને શંકા થાય છે.) (૨) વળી વિચિત્ર ભાવનાને બતાવે છે, કે કઈ મિથ્યાત્વના લેશથી મુંઝાએલાને શંકા થાય કે શબ્દ પુલને કેવી રીતે બને એવું ઉલટું માનીને મિથ્યાત્વના પરમાણુઓના ઉપશમપણાથી પછીથી શંકા વિગેરે ગુરૂના ઉપદેશથી દૂર થતાં તે શ્રદ્ધાવળે થાય છે, કે જે શબ્દ પુકલને બનેલ ન હોય તે તેને કરેલા અનુગ્રહ અથવા ઉપઘાત કાન ઉપર કેવી રીતે થાય? કારણ કે આકાશ માફક શબ્દ અમૂર્ત હોય તે કાનને કાંઈ પણ ન થાય એમ સમજીને સમ્યકૂત પામે છે (૩) કેઈને આગમમાં રમણતા ન થવાથી