________________
(२७७) नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः नचैन क्लेदयन्त्यापो, नशोषयति मारुतः ॥१॥
જીવને શસ્ત્ર છે કે નહી, અગ્નિ બાળે નહીં, પાણી ભીંજાવે નહીં, તેમ પવન શોષણ કરતો નથી. अच्छेद्योऽयम भेद्यो यम विकारी सउच्यते । नित्यः सततग स्थाणुं रचलोऽयं सनातनः ॥
આ આત્મા અછેદ્ય અભેદ્ય અવિકારી નિત્ય તથા હંમેશાં ગમન કરનાર સ્થાણુ તથા અચલ અને સનાતન ( પુરાણે) છે. (વિગેરે તેમનાં વચને છે) તે પ્રાણને હણવા વિગેરેમાં પ્રવનારાને તેના નિષેધ માટે કહે છે.
तुमंसि नाम सच्चेव जं हंतव्यंति मन्नसि, तुमंसि नाम सच्चेव जं अजा वेयव्यंति मनसि, तुमंसि नाम सच्चेव जं परियावेयवति मनसि, एवं जं परिचित्तव्वंति मनसि, जं उद्दवेयंति मनसि,. अंजू चेयपडिबुद्धजीवी, तम्हा न हंता नवि घायए अणुसंवेयण मप्पाणेणं जं हंतव्वं नाभिपत्थए (सू० १६४)
તમે જે આત્માને હણવા પણે વિચાર્યો તે તું જ છે, (નામ શબ્દ સંભાવના માટે છે, ) જેમ તમે માથું હાથ પગ પાસાં પીઠ પેટવાળા છે, તેમ આ પણ છે કે જેને