________________
( ૨૭૪ )
હવે ભાંગાની સમાપ્તિ કરવા પરમા બતાવે છે, કે ભગવાનનું વચન સાચું છે, એવું માનીને શંકા વિગેરે છેડીને તે વસ્તુ ચહ્ન વડે તેવા રૂપેજ સમ્યક્ અથવા અસ મ્યક્ પૂર્વ ભાવી હોય તે પણ ગુરૂના સહવાસથી તેમને ઉપદેશ વિચારતાં તે શિષ્ય શ્રદ્ધાવાળા થાય છે, જેમ ધૈર્યાં પથમાં ઉપયાગ રાખનારને કોઇ વખત જીવિßસા થાય. (તા પણ તેને દોષ લાગતા નથી.) (૫) હવે તેથી ઉલટુ બતાવે છે, કાઈ વસ્તુ ખોટી રીતે માનતાં છદ્મસ્થ સાધુને ટુંક બુદ્ધિથી શંકા થાય, તે સમયે તે વસ્તુ ખોટી અથવા સાચી વિચારી હાય, તે તેણે ખાટી વિચારેલી હોવાથી ખાટા વિચારને લીધે અશુભ અધ્યવસાય હાવાથી તે મિથ્યાત્વ છે, કારણ કે જેવી શંકા કરે તેવેજ ભાવ મેળવે, એવું વચન છે, (૬) અથવા સમ્યફૂ માનનારને બીજી રીતે ખુલાસે કરે છે, શિમના ભાવ શમિતા છે તે શમિતાને માનનારો શુભ અધ્યવસાયવાળા ઉત્તર કાલમાં પણ ઉપશમ વાળેાજ રહે છે, અને બીજો તા મિતાને માનવા છતાં કષાયના ઉદયથી અશ્રુમિતા થાય છે, એજ પ્રમાણે બીજા ભાંગામાં સમ્યક્ શબ્દની ચેાજના કરવી, કે સારૂં વિચારે તે સારૂ ફળ મેળવે, તેજ પ્રમાણે સારૂ. નરસુ તેને વિવેક વિચારતા બીજાને પણ ઉપદેશ દેવાને સમર્થ થાય છે, કહ્યું છે, કે ભાગમમાં મતિ પરિણત થવાથી યથાયેગ્ય પદાર્થોના