________________
( ૨૬૩ )
શિવાય પશુ, એવા ખીજા બહુ સાધુએ સભવે છે. એવું બતાવવા કહે છે:—આ મનુષ્યલેકમાં પૂર્વે બતાવેલા સ્વરૂપ–( ગુણા )વાળા મહર્ષી એ ( મેાટા મુનિઓ ) છે તેમને તુ જો તે મહિષ એ કેવા છે ? તે કહે છેઃ-~~~ફક્ત આચાર્યાજ હૃદ જેવા છે. એટલુંજ નહિ; પણુ, બીજા સાધુએ પણ તેવા હ્રદ જેવા છે. પ્રકથી જણાય તે પ્રજ્ઞાન. પે'તાનું તથા, પરતું સ્વરૂપ બતાવનાર તે આગમ છે, તેને ભણેલા અર્થાત્ આગમના જાણ ( ગીતા ) હેાય; કદાચ, તેવું જાણનારા છે છતાં, મેહના ઊયથી કોઈ વખત હેતુ ઊદાહરણના અસંભવમાં, અને જ્ઞેયના ગહનપણાથી સૌંશયમાં પડેલા સમ્યગ્—શ્રદ્ધાનને ન માનનારા પણ હોય; તેથી, ખુલાસો કરે છે કે, યુદ્ધા પ્રકથી જેમ, તીથ કર કહે; તેવુ જ તત્ત્વ પોતે સમજેલા હોય; અને તેવા છતાં ભારી કર્મોને લીધે સાવદ્ય-અનુષ્ઠાનને છેડનારા ન હોય; ( ચારિત્ર ન પાળે; તેથી, ખુલાસા કરે છે કે, ગામો પતા: તે સાવદ્યયેગથી દૂર રહેલા મહર્ષીએ છે. અમારા ઊપરોધ ( શરમથી ) ગ્રહણ ન કર; પણ તમારે તમારી નિળ બુદ્ધિવડે વિચારીને જોવા, તે બતાવે છે. આ જે મેં કહ્યું; તે જે તમે ( ટુ શિષ્યા !) પણુ, મધ્યસ્થતા ધારણ કરીને સમચંદને જીએ; વળી આ પણ જુઓ. કાળ તે, સમાધિમરણુ છે. તેની અભિકાંક્ષાવડે સાધુએ મેક્ષમાર્ગીવાળા સયમમાં