________________
(૨૬૬). લઘુકર્મવાળા સન્મફત્વને પમાડનાર આચાર્યને અનુસરે છે. અર્થાત્ આચાર્યનું કહેવું માને છે તે પ્રમાણે કેટલાક ગૃહવાસ છેડેલા સાધુઓ શંકા વિગેરેથી રહિત બની આચાર્યના માર્ગને અનુસરે છે. તેમનામાં પણ જે કઈ કેરડુ માફક હિય, તે પણ તેવા બીજા ઉત્તમ માર્ગને અનુસરનારા સાધુને જોઈ તે આ કેરડુ જે પણ તેનાં અશુભ કર્મ ઓછાં થતાં તે પણ સમ્યફ પામે, તે બતાવે છે. આચાર્યનું કહેલું સભ્યત્વ માનનારા શ્રાવકોથી પરિચયમાં આવતે અથવા પ્રેરણા કરતે ન માને, તે પછી કેવી રીતે નિર્વેદ ન પામે? અર્થાત્ ખરાબ કૃત્યની મિથ્યાત્વાદિ રૂપ વિચિકિત્સાને છેને તે પણ સમ્યક્ત્વ પામે; અથવા સાધુ-શ્રાવક જેઓ સંસારમાં રકત અથવા વિરક્ત હય, તેઓ આચાર્યનું કહેલું સમજે તે, કઈ અજ્ઞાનના ઉદયથી મંદબુદ્ધિ હેવાથી તપરવી સાધુ ઘણા વર્ષને દીક્ષિત હોય; તે જે, ન સમજે તે, કેમ ખેદ ન પામે ? (કદાચ,) તપ અને સંયમને નિર્વેદ ન હોય અને અનિર્વેદી હોય તે, આવી પણ ભાવના ભાવે. જેમકે--જે, હું ભવ્ય નહી હોઉં, તે, મને સંયતભાવ પણ નથી. કે, પ્રકટ-(ખુલ્લું કરીને) ગુરૂ કહે છે તેપણું, હું સમજતા નથી. આ પ્રમાણે ખેદ પામતેને આચાર્ય સમાધિનાં વચન કહે છે કે –હે સાધુ ! ખેદ ન કર ! તું ભવ્ય છે. કારણ કે, તું સમ્યક્ત્વ પામે