________________
(૨૬૭). છે, અને તે ગ્રંથભેદ વિના ન હોય, અને ગ્રંથભેદ ભવ્યત્વ વિના ન હોય. કારણકે, અભવ્યને ભવ્ય, કે અભવ્યપણાની શંકા પણ ન થાય.
વળી, અવિરતિને પરિણામ બાર કષાયને ક્ષય ઊપશમ ઊપશમ કે, ક્ષય થતાંજ હોય છે, અને તે વિરતિ તું પામે છે. તેથી, દર્શનચારિત્રમોહનીયને તારેપશમ થયે છે. નહીતે, સમ્યગદર્શન-ચારિત્રની પ્રાપ્તિ ન હેય પણ, તને કહ્યા છતાં જે, બધા પદાર્થો ન સમજાય; તે, જ્ઞાનાવરણયકર્મને ઊદયનું લક્ષણ જાણવું; ત્યાં તે, તારે શ્રદ્ધારૂપ-સમ્યકત્વ સ્વીકારવું. તે કહે છે – तमेव सच्चं नीसंक जंजिण हिं पवेइयं (सू० १६२)
" જ્યાં આગળ સ્વસમય, પરસમયના જાણ આચાર્ય ન હેય; તથા, ઝીણી ગૂઢ બાબતમાં, અને અતપ્રિય પદાચૅમાં બંને પક્ષને માન્ય દૃષ્ટાંત તથા, સમ્યગહેતુના અભા વથી જ્ઞાનાવરણીયના ઊદયથી સમ્યગજ્ઞાન ન હોય; ત્યાં પણ આ પ્રમાણે ચિંતવવું કે, તેજ એક સત્ય છે અને તેજ નિઃશંક છે કે, જિનેશ્વરે કહેલા અત્યંત સૂમ-અતીન્દ્રિય પદાર્થો જે ફક્ત આગમથી માનવાગ્યા છે (તે મારે પ્રમાણ છે.) તથા માનવામાં શંકા ન હોય, તે નિશકિત કહેવાય. કે ધર્મ-અધર્મ, આકાશ, પુળ વિગેરે જે તીર્થ કરે કહેલું છે, તે રાગદ્વેષને જીતેલા જિને છે, માટે તેમનું