________________
(૨૬૫) જેમકે–ચક્ષુવાળે હેય; અને ચિત્રકળામાં નિપુણ હોય; તેને રૂપ પ્રસિદ્ધિ (ચિત્ર કરવું) સુલભ છે, અને અનિપુશુને દુખેથી ચીતરાય; પણ આંધળાથી તે, બીલકુલ દેખાયા વિના ન ચીતરાય; તેમાં, અનધિગમ રૂપ તે, અવતુજ છે, અને સુખાધિગમ પણ શંકાને વિષય ન થાય, પણ જે દેશકાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ હેય; તેમાંજ શંકા થાય, તે ધર્મ-અધર્મ, આકાશ વિગેરેમાં જે વિચિકિત્સા થાય તે જાણવી; અથવા “વિફળ છતિ” વિદ્વાનની જુગુપ્સા એટલે, વિદ્વાને તે સાધુએ છે. જેમણે સંસારને સ્વભાવ જાણે છે, અને સમસ્ત સંગને ત્યાગ કર્યો છે, તેઓની જુગુપ્સા (નિંદા) કરે છે. કારણકે, તેઓ સ્નાન કરતા નથી; તથા, પરસેવાના મેલથી ગંધાતાં શરીરવાળા છે. તેઓને નિંદે છે, “નિંદનારા કહે કે,” જો, અચિત્ત પાણીથી સ્નાન કરે; તે, શું દેષ છે? આ જુગુપ્સા છે, તે જુગુ
સાને અથવા, વિચિકિત્સાને પ્રાપ્ત કરેલા આત્માવાળે (શંકાવાલે) ચિત્તની સમાધિ અથવા જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સમાધિને પામતે નથી, કારણ કે વિચિકિત્સાથી મલન ચિત્તવાળાને આચાર્ય કહે પણ સમ્યકત્વ નામની બેધિ (ભગવાનના વચન ઉપર આસ્થા) મેળવતે નથી, અને જે બેધિ મેળવે છે, તે ગૃહસ્થ અથવા સાધુ હેય, તે બતાવે છે, “પિતા” પુત્ર સ્ત્રી વિગેરેમાં રાગી બનેલા હોય, અથવા