________________
(૨૨) આચાર, ફત, શરીર, વચન, વાચના, મતિ, પ્રગમતિ, અને આઠમી સંગ્રહ-પરિજ્ઞા છે. અર્થાત્ આચારમાં સારે, સિદ્ધાંતનું પૂર્વાપરનું જ્ઞાન, શરીર સુંદર, વચન માનનીય હેય; વાચના આપવામાં હોંશીયાર હેય; બુદ્ધિ તીક્ષણ હોય, પ્રગતિવાળે, તથા સાધુ-સમુદાયને એગ્ય ઊપકરણ વિગેરેને સંગ્રહ કરનારે હોય. - તથા, છત્રીશ પ્રકારના ગુણના સમુદાયને ધારનારે. કુંડની માફક નિર્મળ જ્ઞાને ભરેલે સમાન-ભૂભાગ એટલે, સંસક્ત વિગેરે (રાગદ્વેષ)-દેષથી અદેષિત, અથવા સુખવિહારનાં ક્ષેત્રમાં મધ્યસ્થ રહે તથા, જ્ઞાનદર્શન–ચારિત્ર નામને મોક્ષમાર્ગ ઊપશમવાળા સાધુઓને છે, તેમાં રહે છે. સમતા ધારે, કે બનીને? ઊપશાંત થઈ છે રજરૂપ મહીકર્મ જેને, શું કરતે? જવનિકાયની પિતે રક્ષા કરતે બીજાને સારે ઊપદેશ દેવાવડે રક્ષા કરાવતે; અથવા નરકપાત અટકાવી બચાવવાથી પર રક્ષક બને છે. સ્ત્રી તો મદા નતા આથી પ્રથમ ભંગમાં આવેલા સ્થવિર આચાર્યને કહે છે, તેને મૃત અર્થના દાન ગ્રહણને સદ્ભાવ છે, તેથી સોત મધ્યગતપણું છે તે અચાય કેવા હોય? તે કહે છે – તે આચાર્ય ક્ષેભાયમાન ન થાય તેવા હુદ જેવા અધીરીતે ઇદ્રિ તથા મનને વશ રાખનારા ગુપ્તિએ ગુપ્ત છે તેને તું જે. (આવું શિષ્ય ને ગુરૂ કહે છે,) તથા આચાર્ય