________________
(૨૬૦) તીર્થકરના ઊપદેશના અનુયારે કહું છું. તે આ પ્રમાણે છે–(વાક્ય સ્થાપવા “તથા” વપરાય છે. તથા, અપિ શબ્દ ભાંગના સમુચ્ચય માટે વપરાય છે.)
હુદ (હેદ-કુંડ) નું વર્ણન. તેના ચાર ભાંગ નીચે મુજબ છે. (૧) તે હદમાં ધીરે ધીરે પાણી નીકળતું હોય અને પાછું બીજી બાજુથી ભરાતું હોય તે સીતા તથા સીતેદા નદીના પ્રવાહના કુંડ જેવું છે. (૨) બીજે કુંડ તે પાણી નીકળે ખરું, પણ પાછું બીજું ન આવે તે પદ્ધ કહ જેવું છે. (૩) તથા ત્રીજો પાણી નીકળે નહીં પણ આવે ખરૂં તે લવણ સમુદ્ર જેવો છે. (૪) જેમાં પાણી આવે પણ નહીં અને નીકળે પણ નહીં, છે, મનુષ્ય લેકની બહારના સમુદ્ર માફક છે, તેજ પ્રમાણે આચાર્ય પિતે શ્રતને અંગીકાર કરીને બીજાને ભણાવે છે, તેથી તે પહેલા ભાગમાં આવે છે, તથા ક્રોધના કારણે બીજા - ભાંગામાં આવે છે, એટલે કષાયના ઉદયમાં ગ્રહણને અભાવ છે તેથી તપ તથા કાર્યોત્સર્ગ વિગેરેથી ક્ષણ ( ના ઉપપત્તિનું કારણ છે, આલોચનાને અંગીકાર કરવાથી ત્રીજો ભાગે લાગુ પડે, આલેચનાના કારણે કોઈને સંભળાવી શકે નહીં, કુમાર્ગમાં પડેલે ચોથા ભાંગામાં છે કારણ કે તેને પ્રવેશ નિગમને અભાવ છે, અથવા ધર્મિ ભેદથી ભેદ જાય છે, સ્થવિર કલ્પિઆચાર્યો પ્રથમ ભંગમાં છે,