________________
(૫૫) ઠંડમાં નદી કિનારે અને ઉનાળામાં તપેલી રેતીમાં) કાઉસ કરે, તેથી પણ શાંત ન થાય, તે ગામ ગામ વિચરે. જે કે કારણ વિના વિહાર નિષેધે છે, છતાં મેહ શાંત કરવા રેજ ચાલી ચાલીને કાયા થકવીને મેહ દૂર કરે, એથી વધારે શું કહે? અર્થાત્ જે કારણથી વિષય ઈચ્છા દર થાય, તેવું કૃત્ય કરે, અને છેવટે આહાર પણ ત્યાગ કરે, અતિપાત કરે (ઉચેથી પડીને મરે) ઉદ્દબંધન કરે (ગળે ફસ ખોય) પણ સ્ત્રીમાં મન ન કરે, (અપિ સમુચ્ચયના અર્થમાં છે) સીમાં જે મન ગયું, તે ત્યજે, તેના પરિત્યાગમાં બે પ્રકારના કામો (ઈચ્છા કામ મદન કામ) પણ દૂરથી ત્યજેલા જાણવા. કહ્યું છે કે काम जानामि ते रूपं, सकल्पात् किल जायसे। न त्वां संकल्पयिष्यामि ततो मे न भविष्यसि ॥१॥
હે કામ હું તારું સ્વરૂપ જાણું છું કે તું સંકલ્પથી ઉપન્ન થાય છે તે પણ હું તારે સંકલ્પ કરવાનું નથી, તેથી તું મારા હૃદયમાં આવવાને નથી
પ્રશ્નપણ શા માટે સ્ત્રીમાં મન ન કરવું? ઉ૦ રહી સંગમાં વર્તનારે અપરમાર્થ દષ્ટિવાળે પ્રથમથી જ તે સ્ત્રીને સંગ ન છેડવા પૈસે પેદા કરવા ખેતી વેપાર વિગેરેની સાવદ્ય ક્રિયા કરતે અગણિત (અત્યંત) ભૂખ તરસ ઠંડ તાપ વિગેરેના પરિષહ સહેવાના આ