________________
(૨૫૧) તેથી આવી પડેલું વે આલેકવેદનવેદ્ય આપતિત છે, તેને ભાવાર્થ આ છે, પ્રમત્ત યતિએ પણ જે વિના ઈચ્છાએ ભુલ કરી તે કાયના સંઘટ્ટન વિગેરેથી કર્મ બંધ થયે, તે આ ભવના અનુબંધ રૂપે છે, તે ભાવે ખેરવી શકાય તેમ. છે, આકુટ્ટીથી કરેલા કૃત્યમાં શું કરવું તે કહે છે, આગમમાં કહેલ કારણ વિના (ફક્ત ભુલથી) પ્રાણીને દુખ દીધું હોય, તે જ્ઞ પરિજ્ઞાએ જાણીને વિવેક કરવો, પ્રાયશ્ચિત લેવું, તે દશ પ્રકારનું છે, તે ગુરૂ પાસે લેવું) અથવા તેને અભાવ કરે, અર્થાત્ એવું કૃત્ય કરે કે તેને અભાવ થાય, કર્મને જેમ અભાવ થાય, તે બતાવે છે, પરં–હવે બતાવે તે ઉપાય પ્રમાણે તે ક્રોધાદિથી કરેલા કૃત્યના વિવેક માટે વેદવિદ્ (જ્ઞાતા) સાધુ પ્રમાદને દૂર કરી દશ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું જે એગ્ય હાય, તે સમ્યગ અનુષ્ઠાન વડે કરીને અભાવ કરે, અથવા તીર્થ. કર તેજ વેદવિદ્ છે, અથવા આગમ જાણનારા ગણધર ચિદ પૂવી વિગેરે મુનિઓ અપ્રમાદ વડે શીવ્ર અભાવ કરે છે. હવે અપ્રમાદી કેવી રીતને હોય છે, તે કહે છે.
से पभूयदंसी पभूय परिन्नाणे उवसंते समिए साहिए सयाजए दह्र विप्पडिवएइ अप्पाण किमेस जणो करिस्तइ ? एस से परमारामो जाओ लोगभि इथिओ मुणिणा हु एवं पोइयं, उचाहिजमाणे