________________
(૮૮) gr રવિઘા અત્ય, પગલા વર પગલા वावितीयाणा गय भूया, तावइयं तं हवइ दव्य ॥१॥
: એક દ્રવ્યના જેટલા અર્થના પર્યાયે, અથવા વચનના પર્યાયે છે, તે ભૂત-વર્તમાન, ભવિષ્યસહિત હોય; ત્યારે તે દ્રવ્ય થાય છે. - (ઉપરના સૂત્રને પરમાર્થ એ છે કે, કેઈપણ વસ્તુમાં દ્રવ્ય તે વસ્તુ છે છતાં, તેમાં જે સ્વરૂપ બદલાય છે તે પર્યા છે. પૂર્વે જે બદલાયા તે ભૂતપર્યા છે. ચાલુમાં છે, તે વર્તમાન અને થવાને તે ભવિષ્યના છે. એ બધાને જે સાથે જાણે તેજ એક વસ્તુના એક પર્યાયને પણ જાણે અને તે એક પર્યાયને પણ બરાબર જાણે તે સર્વને પણ જાણે અને તે આ ગાથામાં બતાવ્યું છે કે, એકદ્રવ્યમાં ત્રણે કાળના પર્યાયે છે, અને પર્યાય સહિત હોય; તેજ દ્રવ્ય છે.)
ઉપર કહેલ સર્વજ્ઞ તે તીર્થકર છે, અને તે જ સર્વજ્ઞપ્રભુ સર્વ સને ઉપકાર કરનારે, અને બની શકે તે ઊપદેશ આપે છે તે સૂત્રકાર બતાવે છે.
. सव्वओ पमत्तस्स भयं, सव्वओ अपमत्तस्स नस्थि भयं, जे एगं नामे से पहुं नामे, जे पहुं नामे से एगं नामे, दुक्खं लोगस्स जाणित्ता वंता लोग