________________
(૧૨) ચેથા ઉદ્દેશામાં સંક્ષેપ વચનમાં સંયતનું સ્વરૂપ બતાવ્યું છે, તેથી પહેલામાં સમ્યગદર્શન, બીજામાં સમ્યકજ્ઞાન ત્રીજામાં બાળ તપને નિષેધ કરવાથી સમ્યફ તપ બતાવે છે, અને
થામાં સમ્યફ ચારિત્ર બતાવ્યું છે, ગાથામાં સામત અને શબ્દ છે તે બને હેતુમાં છે, જેથી એ ચારે પણ મોક્ષના અંગ પૂર્વે કહ્યાં છે, તેથી એમ જાણવું કે જ્ઞાન દર્શન તપ ચરણમાં મેક્ષાભિલાષી સાધુએ યત્ન કરે, અને તેનું પ્રતિપાલન કરવા છતાં સુધી પ્રયત્ન કરે, આ પ્રમાણે બે ગાથાને અર્થ થ.
હવે નામ નિષ્પન્ન નિક્ષેપોમાં બતાવેલ સમ્યકત્વ નામને નિક્ષેપ કહે છે.
नामंठवणासम्मं दव्वसम्मं च भावसम्मं च । एसोखलु सम्मस्ता, निक्खेवो चउविहो होइ ।२१७
નામ સ્થાપનાને અક્ષરાર્થ સુગમ છે, અને તેને ભાવાર્થ નામ સ્થાપના છોડીને દ્રવ્ય અને ભાવ સંબંધી નિર્યુક્તિકાર કહે છે, अह दव्वसम्म, इच्छाणु लोमियं तेसु तेसु दव्वेसुं। कयसंखयसंजुत्तो, पउत्त जढ भिण्ण छिण्णं वा।२१८ - જ્ઞ શરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય સમ્યકત્વ બતાવે છે, ઈચ્છા એટલે ચિત્તની પ્રવૃત્તિ ( અભિપ્રાય) છે, તેને અનુકુળ કરવું, તે “ઐચ્છાનુલેમિક” છે તેવી તેવી