________________
(૨૨૯)
આ અતિ દુર્લભ મનુષ્યપણુ અગાધ સ’સાર સમુદ્રમાં પડેલાને પરજીવા (આગીચેા કીડા ) જેવુ કે વીજળીના ઝણંકાશ જેવુ' થાડા કાળ રહેનારૂ મળેલુ છે ! વિગેરે સમજવુ' જોઇએ.
અથવા બીજી પ્રતિમાં “જીદ્ધાવિંચતુ ’પાઠ છે, તેમાં સંગ્રામ (લડાઇનું) યુદ્ધ અનાય (જંગલી પણાનું) છે, અને પરિષદ્ધ વિગેરેથી લડવું તે આ યુદ્ધ છે, તેથી તે દુર્લભ છે. માટે હે શિષ્ય ! તેની સાથે યુદ્ધ કર, તેથી તારાં બધાં કર્મોના ક્ષયરૂપ-મોક્ષ થાડા વખતમાંજ થશે; અને તેથી ભાવયુદ્ધ કરવા ચેાગ્ય આદારિક-શરીર મેળવીને ટ્રાઇક મનુષ્ય તે, તેજ ભવે મરૂદેવી માફક બધાં કર્માંના ક્ષય કરે છે, કાઇ તા, ભરત રાજા માફક (પૂર્વી નવા આશ્રયી) સાત આઠ ભવમાં મક્ષ મેળવે છે, અને કાઇ તે અષ પુદગલ પરાવર્ત્તન થયા પછી મેાક્ષ મેળવે છે, પણુ અપર (અભવી) માથે નહીં જાય, શા માટે? તે કહે છે, જેમ જે પ્રકારે
આ સ‘સારમાં કુશલ તીર્થકરોએ પરિજ્ઞા વિવેક (પરિજ્ઞાન વિશિષ્ટતા ) કૈઈના કઈ પણુ અધ્યવસાય સ'સારના વિચિત્ર હતુ બતાવ્યા છે, અને તેજ બુદ્ધિમાને સ્વીકારવા જોઈએ, હવે પૂર્વ કહેલું પરિજ્ઞાનનું જુદા જુદાપણું બતાવવા કહે છે, ( ભવ્ય અને અલપણુ સ્વભાવથીજ છે. ભવ્ય કાળાંતરે પણ મેક્ષમાં જશે, પણ અલભ્ય નહીં જાય ) કાઈ