________________
(૨૪૬ )
ચએલા, સુંદર ચેહરાવાળા, તીક્ષ્ણ બુદ્ધિવાળા કામળ વચનવાળા બધાં શાસ્ત્ર જાણનારો ભાગ્યશાળી સુખથી સેવવા ચૈાગ્ય છે, આવાં સાચાં જૂઠાં વચન સંભળાવીને ઉંચે ચઢાવેલા અહકારી અનીને મહાન ચારિત્ર માહથી અથવા સસારના માહથી મુંઝાય છે, અને તે અહંકારથી મહામાહે મુંઝાયેલાને કાઈ વચનથી પણ જરા ઠપકા આપે, તા ગચ્છમાંથી નીકળી જતાં એ ભણવાથી ગામ ગામ વિચરતાં શુ' દુઃખ થાય તે કહે છે, તે આછું ભણેલાને એકલા ફરતાં ઉપસર્ગ સંબંધી પીડા થાય, અથવા જુદા જુદા રાગા સબધી પીડા વારંવાર થાય, તે પીડાઓને એકલા વિચરતા સાધુને શાસ્ત્રોને ન જાણવાથી નિરવદ્ય વિધિએ દૂર કરવી મુશ્કેલ છે, કેવા સાધુને મુશ્કેલ છે ? તે કહે છે તે જુદી જુદી રીતે આવેલી પીડાએ સારી રીતે સહેવાના ઉપાય ન જાણવાથી, તથા સારી રીતે સહેવાનુ મૂળ ન જાણતા હૈાવાથી તેને તે પીડા સહેવી મુશ્કેલ છે, પછી આંતક પીડાથી પીડાઇ આમૂળ અનેલા એષણા શુધ્ધિને પણ ત્યજી દે, પ્રાણીને થતુ' દુઃખ પણ વિસરી જાય, વાર્ફ (વચન) રૂપ કટકથી પ્રેરાયલા અંદર પણ ક્રોધ કરીને મળે પણ આવી ઉત્તમ ભાવના ન ભાવે કે, આ પીડાએ મારા કર્માંના વિપાકા ઊદયમાં આવ્યાથી • થઈ છે પણુ, ખીજો પ્રાણી તા, તેમાં નિમિત્ત માત્ર છે. વળી,