________________
(૨૪૭ ) आत्मद्रोह ममर्यादं मूढ मुज्झित सत्पथम् । सुतरामनु कम्पेत, नरकाच्चि ष्मदिन्धनम् ॥१॥
આત્માને દ્રોહ કરનાર જે અમર્યાદા છે, તે મૂઢ માણુસને સુમાગેથી ઘસડીને નરકની અગ્નિરૂપ-જવાળામાં ઈધન તરીકે નાંખે. ( અર્થાત્ મર્યાદા છેાડીને બહાર નીકળે; તે નરકનાં જેવાં દુઃખા અહીં, અને પરલેાકમાં અને જગ્યાએ ભાગવે.)
આવી ઉત્તમ ભાવનાઓ આગમને ન ભણવાથી આપરિમલિત મતિવાળાને હેાતી નથી. આ ખતાવીને ગુરૂમહારાજ શિષ્યાને કહે છે કેઃ—આ એકલા ફરનારાને આધા દૂર કરવી મુશ્કેલ હેાવાથી અજાણપણાથી પીડા દેખવા વિના મારા ઉપદેશથી તુ બહાર ન જતા; પણ આગમને અનુસરી સદા આપણા ગચ્છમાં રહેનારા મન, સુધર્માંસ્વામી કહે છેઃ— અભિપ્રાય કુશળ એવા વર્ધમાન સ્વામીના છે, કે જેમ, એકલા ભટકનારાને ઢાષા છે, તેમ આચાર્ય પાસે હમેશાં રહેનારાને ગુણા છે. હવે, આચાના સમીપમાં રહે; તેણે શું કરવું ? તે કહે છેઃ—તે આચાય મહારાજની દૃષ્ટિ જેમાં હેાય; તે પ્રમાણે હેય ઊપાદેય પદાર્થોમાં વવું; (જેમ કહે તેમ કરવું; ) અથવા સ યમમાં દિષ્ટ તે તદ્દષ્ટિ અથવા તેજ આગમજ ષ્ટિ એટલે આગમમાં બતાવ્યા પ્રમાણે સ વ્યવહાર