________________
(૨૪૫) જે તારે બગાડનાર ઉપરજ કેપ કર હોય, તે તે કેપ ઉપરજ તારે કેપ કેમ થતું નથી કારણ કે ધર્મ અર્થ કામ અને મેક્ષ આ ચારે ને અતિશે વિદન કારક આ કેપ છે, (કેપવાળે માણસ ચારેને ભૂલી જાય, અને અનર્થ કરે છે) વિગેરે–પ્રશ્ન કયા કારણે વચનથી પણ ઠપકે આપતાં આ લેક અને પરલેકનું બગાડનાર સ્વપરને બધા કરનાર કોધને લેકે પકડી રાખે છે? ઉ–જેને ઉન્નત (ઘણું) માન છે, અથવા જે પિતાના આત્માને ઉચ્ચ માને છે, તે માણસ પ્રબળ મેહનીય કર્મના ઉદયથી અથવા અજ્ઞાનના ઉદયથી મુંઝાય છે, એટલે કાર્ય અકાર્યના વિચારના વિવેકથી શૂન્ય થાય છે, તેવા મુંઝાયલાને કેઈએ શિખામણ આપવા કાંઈ કહ્યું હોય, અથવા મિથ્યાત્વીએ વાણીથી તિરસ્કાર કર્યો હોય, ત્યારે પિતે જાતિ વિગેરે કોઈપણ જાતને મદ ઉત્પન્ન થતાં માનરૂપ મેરૂ પર્વત ઉપર ચઢીને કેપાચમાન થાય છે, કે હું આ ! તેને પણ આ તિરસ્કાર કરે છે, ધિક્કાર છે, મારી ઉંચ જાતિને ! ધિક છે મારા પુરૂષાર્થને! ફિ છે મારા જ્ઞાનને ! આ પ્રમાણે અભિમાન ગ્રહથી ઘેરાયલ વચનના ઠપકા માત્રથી પણ ગચ્છમાંથી નીકળી જાય છે, અથવા નીકળ્યા પછી બીજા સાથે કલેશ કરવાથી વિટંબના પામે છે અથવા કોઈ ઓછી બુદ્ધિવાળા મનુષ્ય તેને ફુલાવ્યા હોય કે ” આ ઉત્તમ કૂળમાં ઉત્પન્ન