________________
( ૨૪૩ )
ઊમ્મર વિના ગુરૂએ ઠપકે। આપતાં જે સમૂદાયથી રીસાઈ નીકળી જાય; તે તીથિંક વાંશ (
) વિશે
રૈથી ભ્રષ્ટ થાય છે. તે શાસ્ત્રકાર મતાવે છે.
'
-
वयसावि एगे वुझ्या कुप्पंति माणवा, उन्नय माणेय नरे महया मोहेण मुज्झइ, संवाहा बहवे भुज्जो २ दुर इक्कम्मा अजाणओ अपासओ एवं ते मा होउ, एवं कुस लस्स दंसणं, तद्दिडीए तम्बुत्तीए तरकारे तस्सन्नी तन्निवेसणे जयं विहारी चित्त निवाई पंथ निजाई पाल बाहिरे, पासियपाणे गच्छिना (सू० १५७)
.
કોઈ વખત તપ સયમનાં અનુષ્ઠાન વિગેરેમાં ખેદ્ય આવતાં; અથવા, પ્રમાદથી ભૂલતાં ગુરૂ વિગેરેએ ધર્માંના કારણે વચનથી પણ ઠપકા આપતાં પરમાને નહીં જાણનાર કેટલાક સાધુએ ક્રોધાયમાન થાય છે, અને ખેલે છે કે,
આ ગુરૂએ મને આટલાબધા સાધુઓ વચ્ચે ઠપકા આપ્યા. મેં શું ગુનેહ કર્યાં હતા ? અથવા, આ ખીજા પણ તેવી ભૂલ કરનારા છે. મને પણ એટલાજ અધિકાર છે, તેથી મારા જીવિતને પણ ધિક્કાર હા ! વિગેરે વિચારતાં મહામાહના ઉદયવડે ક્રોધરૂપ-અધારાવડે ઢંકાઈગયલી ચક્ષુવાળા તેઓ સાધુને ( શાંતિરૂપ )–સમુચિત આચાર છોડીને