________________
(૨૪૧ )
ઉત્તર:-કમ પરિણતિને કંઇપણુ અશક્ય નથી; તે
અતાવે છે.
સ્વતંત્રતા જે રાગરૂપ છે, તેને આષતુલ્ય માનનારાતે બધાં દુઃખાના પ્રવાહમાં તણાતાને ખચવા માટે સેતુ ( પૂલ ) સમાન સંપૂર્ણ કલ્યાણનું એકસ્થાનરૂપ-શુભ આચારના આધારરૂપ ગચ્છમાં રહેનારા સાધુને પ્રમાદથી ભૂલ થતાં તેને ઠપકો અપાય; ત્યારે, તે સાધુ સદુપદેશને ન ગણતાં સારા ધર્મને વિચાર્યા વિના કષાય–વિપાકની કર્ડવાશને દીલમાં ન લેતાં પરમાર્થીને વિચાર્યા વિના કુલ પુત્રતા ( ખાનદાની ) પછવાડે મુકી વચન માત્રથી પણ કોઇને ઠપકો આપતાં સુખનાં વાંછા બનવા માટે ન ગણાય એટલી આપઢાવાળા થવા માટે ગચ્છમાંથી નીકળી જાય છે, અને પછી તે આલેાક તથા પરલેાકના અપાયા ( દુઃખાને ) મેળવે છે. કહ્યુ` છેઃ— जह सायरं मिमीणा, संखोहं सायरस्स असहंता । पिंति तहो सुहकामी निग्गयमित्ता विणस्संति ॥ १ ॥ જેમ, સાગરમાં રહેલાં માછલાં સમુદ્રના ક્ષેાભ ન સહન કરીને સુખ મેળવવા બહાર જતાં નાશ પામે છે. તેજ પ્રમાણે સુખાભિલાષી સાધુ એકલા પડતાં નાશ પામે છે, તે નીચલી ગાથામાં બતાવે છે.
एवं गच्छ समुद्दे सारण वीईहिं चोईया संता ।
૧૬
**