________________
(૨૩૯) દયાળ ગૃહસ્થ ન મળે તે દવા ન કરવાથી તે સાધુની આત્મ વિરાધના થાય, તથા અતિસાર (ઝાડા) વિગેરેમાં પેશાબ ઝાડા. વિગેરેથી કપડાં તથા શરીર ખરડાઈ જવાથી દુગચ્છા આવતાં લેકે જૈન ધર્મની હીલના (નિદા) કરે, વળી ગામડા વિગેરેમાં રહેતાં બ્રાહ્મણ વિગેરે કેશ લુંચન વિગેરેથી અધિક્ષેપ (તિરસ્કાર) કરતાં પરસ્પર વિવાદ થતાં મારામારીને પણ વખત આવે, આ બધું ગચ્છમાં રહેલા સમુદાયમાં વિચરતાને ન સંભવે, કારણ કે કેધ વિગેરે થતાં ગુરૂ ઉપદેશ આપી બનેને શાંત રાખે. કહ્યું છે કે તે अकोस हणण मारण धम्मभंसाण बाल सुलभाणः लाभं मण्णइ धीरो, जहुत्तराणं अभावभिः ॥१॥ .. ।
આક્રોશ વધ માર ધમ બ્રશ વિગેરે બાલકને સુલભ છે, આટલું છતાં ઉત્તરના દોષના અભાવે ધીર માણસ તેમાં લાભ માને છે, અર્થાત્ સમુદાયમાં રહેનારે કેઈથી લડે તે ગુરૂ ઉપદેશ આપે કે આ માર વિગેરેનું દુઃખ પણું સારું છે. કારણ કે પાછળથી દુર્ગતિને સંભવ નથી પણ જે સંઘાડાથી જુદે પડી એકલે વિચરતે હોય તેને ફક્ત દોષને જ સંભવ છે. .
साहमिएहिं संमुजएहिं एगांगिजो अ जो विहरे । 'आयंक परयाए छकाय.वहंमि आवडइ ॥१॥ : પિતાના સમુદાયના સાધુ યેગ્ય વિહાર કસ્તા હોય, તેમને