________________
(૨૦) અડીને જ એકલે વિચરે, તેને ને વધારે થતાં છકાયના વધુમાં તે પડે છે (લેષે લગાડે છે)
मामिअस्स दोस्ता इत्थी साणे तहेव पडिणीए। भिक्खऽविसोहि महन्वय तव्हा सविडजए गमणं॥२॥
એકલા ફરનારાને સ્ત્રી કૂતરે તથા પ્રત્યેનીકથી દુખ થવા સંભવ છે, તથા ગોચરીની અશુદ્ધિ તથા મહાવ્રતમાં પણ દે લાગે માટે બીજા સાધુ સહિત વિચરવું, પણ ગચ્છમાં રહેનારાને તે ઘણુ ગુણે થાય છે, તેની નિશ્રાએ બીજે બળ વૃદ્ધ વગેરેને ઉધત વિહારને સ્વીકાર થાય, કારણ કે પિતે તરવામાં સમર્થ હોય, તે બીજો અશક્ત ડુબતે કઈ લાકડાને વળગેલું હોય, તેને પણ પિતે તારે છે. આ પ્રમાણે ગચ્છમાં પણ ગ્ય વિહાર કરનારે બીજા સીદાતા (બેસી સહેલા)ને વિહાર કરાવે છે, આ પ્રમાણે એકલા વિચરતાના
ને જાણીને તથા ગચ્છમાં વિચરતાનો ગુણે જાણીને કારણના અભાવમાં પંડિત અને ઉમ્મર લાયક સાધુએ પણ એકલ વિહાર ન કરે, તે અગીતાર્થ અને નાની ઉમરવાળાએ તે ક્યાંથી એકલ વિહાર કરવું?
શંકા–જેને સંભવ હોય તેને પ્રતિષેધ થાય, પણ એકાકી વિહારને સંભવ નથી કારણ કે કયે મૂર્ખ સાધુ સેબતીઓને છેડને બધા નું સ્થાન એ એકલ વિહાર પસંદ કરે! ' :