________________
(૨૪૪)
બંને પ્રકારે જ્ઞાનથી તથા, વયથી અશક્ત બનેલા જેમ, સમુદ્રમાંથી બહાર જતાં માછલું નાશ પામે તેમ, ગચ્છમાંથી નીકળીને તેઓ એકલા ફરતાં ધર્મભ્રષ્ટ થાય છે, અથવા કેઈ માણસ વચનથી એમ કહે કે –
“આ માથામાં લેચ કરાવેલા મેલથી શરીર ગંધાતાવાળા પ્રગત અવસરે (દહાડે ચડેજ) આપણે દેખવા. (અર્થાત્ આ અપશકુન થયા કે સામે મળ્યા.) આવું બેલતાંજ કેટલાક સાધુ કોધથી અંધા બની જાય છે, અથવા કેઈને સ્પર્શ થાય; તેપણું, કે પાયમાન થઈ જાય છે, અને કપાયમાન થઈ બીજા સાથે લડે, તેથી એવા અનેક દેશે જે ગુરૂથી જુદા પડ્યા હોય, સિદ્ધાંતને પરમાર્થ ન જાણે હેય; તે તેને રક્ષક્ના અભાવે દે થાય; પણ, ગુરૂ સાથે. હેય; તે, લડનારને ઉપદેશ આપે કે– आक्रुष्टेन मतिमता तत्वार्थान्वेषणे मतिः कार्या। यदि सत्यं कः कोपः ? स्यादन्तं किं नु कोपेन ॥१॥ " બુદ્ધિમાન પુરૂષે કોધ કરતાં વિચાર કરે; અને તત્વ શોધવામાં બુદ્ધિ જોડવી. જો, તે કહેનારનું બોલવું સત્ય હેય તે, કેપ કેમ કરે ? અને તેનું બોલવું જૂઠું હોય; તે, તારે કેપ શું કામ કરે? (કારણકે તે તને લાગતું નથી) अपकारिणि कोपश्चेत्, कोपे कोपः कथं न ते; .. धमार्थकाममोक्षाणां प्रसह्य परि परिपस्थिणि;॥२॥