________________
(૩૧) છોડે તે કહે છે. “ તે કર્મ છોડના કાચ વાચા અને મન વડે જીવની હિંસા ન કરે, ન મરાવે, મારતાને ભલે ન જાણે, વળી પાપના ઉપાદાનમાં પ્રવર્તતા પિતાના આત્મા ને રેકે, અથવા સત્તર પ્રકારના સંયમમાં આત્માને જોડે, અથવા આ ચાર સંપૂર્ણ પાળવા સંયમ માફક પિતે આચરણ કરે, વળી પદ્મ એટલે અસંયમ કર્મમાં (પાપના ઉદયથી) પ્રવર્તતે છતાં પ્રગભતા (ધણ પણું) ન કરે, પાપના ઉદયથી છાનું કુકમ કરે તે પણ લજજાયમાન થાય, (પશ્ચાતાપ કરે) પણ ધૃષ્ટતા ન કરે (કે એમાં શું પાપ છે?, વળી આ બતાવવાથી એમ સૂચવ્યું કે મોક્ષ માર્ગ જાણે મુનિ કેધ ન કરે, ન જાતિ વિગેરેને અહંકાર કરે, ન કપટ કરે, ન લેભ કરે, શું આલંબીને આ કરે? તે કહે છે. “વેલ માળ: બધાં પ્રાણુના મનને પિતાનું અનુકુળ તે સાતા (સુખ) છે. પણ બીજાના સુખ વડે પિતે સુખી નથી, તેમ પારકાના દુખે દુઃખી નહીં, તેવું જાણીને પિતે હિંસા ન કરે, દરેક પ્રાણીના સુખને વિચારતે મુનિ શું કરે? તે કહે છે, જેના વડે પ્રશંસા થાય તે વર્ણ (કીર્તિ) છે. તેને અભિલાષી બનીને બધા લેકમાં કેઇપણ જાતને પાપારંભ ન કરે. અથવા તપસંયમ વિગેરેને આરંભ પણ યશકીર્તિ માટે કરે નહીં, પણ પ્રવચન (જૈનશાસન)ની ભાવના માટે કરે, તેવા પ્રભાવકે નીચે મુજબ છે,