________________
(૫૩૬ ) ચાથા ઉદ્દેશ
હવે ચાચા ઉદ્દેશ કહે છે, તેના સબંધ આ પ્રમાણે છે, પહેલા ઉદેશામાં હિ’સા કરનાર વિષયારંભ કરનાર એકલ વિહારી હોય તે પણ તેને મુનિત્વના અભાવ બતાન્યા, પણ બીજા અને ત્રીજામાં તે હિંસા અને વિષય આર ભ તથા પરિગ્રહ છેાડવા વડે સાધુપણું છે, તથા હિંસા કરનાર પરિગ્રહ ધારીના દોષો બતાવ્યા. અને તેનાથી વિરત (મુક્ત) હાય તેજ મુનિ છે, એમ બતાવ્યું, અને આ ચેાથા ઉર્દૂશામાં એકલા ફરનારાને મુનિપણાના અભાવ છે, તેથી તેના ઢાષા બતાવવાવડે કારણેા કહે છે. આ પ્રમાણે સંબંધથી આવેલા ચેાથા ઉદ્દેશાનુ' આ પહેલુ સૂત્ર છે,
गामाणुगामं दूइजमाणस्स दुज्जायं दुप्परक्तं અવરૂ, આવત્તરણ બિચવુળો (સૂ૦ ૨૧૬)
બુદ્ધિ વિગેરે ગુણાને ગ્રાસ કરે (નાશ કરે.) તે ગ્રામ છે. એક ગ્રામથી ખીજે ગામ જવુ તે ગ્રામાનુગ્રામ છે, દ્યમાન તે વિચરતા ( ધાતુના અનેક અર્થ છે) અર્થાત્ ગામ ગામ જે સાધુ એકલા વિચરે, તેને કેવા દેષ લાગે, તે કહે છે, દુષ્ટ ગમન તે દુર્યાત છે, એટલે એકલો વિચરે તે નિંદનીય છે, તેને અનુકૂલ પ્રતિકૂલ ઉપસના કારણે કાં તે અરણીક મુનિ માફક તે ગૃહસ્થ બની જાય, તથા ગતિમાં ભેદ કરવાથી દુષ્ટ વ્યંતરીની જ ઘા છેઠવા માફક