________________
(૩૫) છે. તે અગાર સેવનારા (મઠધારી બનેલા) ને પાપ વજન રૂપ સંયમ (મન) અનુષ્ઠાન કરવું અશક્ય છે, (સૂત્રમાં અ ને લોપ થવાથી ગાર છે. પણ અગાર લેવું.)
પ્ર–ત્યારે કેવી રીતે શક્ય થાય ? મુનિ તે ત્રણ જગને માનનારે, તેનું મન તે મુનિ પાણું (બધાં પાપ કર્મ ત્યાગવા રૂ૫) છે. તે ગ્રહણ કરીને દારિક શરીર અથવા કર્મ શરીર દૂર કરે, તે ધૂનન (દૂર કરવું) કેવી રીતે થાય ? તે કહે છે. પ્રાત વાસી અથવા વાલ ચણાદિ અથવા અલ્પ આહાર લે, તે પણ વિગઈ રહિત લેખે લે, આ આહાર કેણિ લે? વીર પુરૂ કર્મ વિદારણ કરવાને સમર્થ હોય તેવા, વળી તે કેવા છે ? સમ્યફત્વ દર્શઓ અથવા સમત્વ દર્શીએ છે, અને જે તુચ્છ લુખો આહાર ખાનારે છે, તેને શું ગુણ થાય તે કહે છે, કે ઉપર બતાવેલ ઉત્તમ ગુણવાળે ભાઘ (સંસાર) ને તરે છે, કોણ તરે? મુનિ હોય તે, (અને તેવા ગુણ ધારણ કરવાથી) હમણુંજ વર્તમાન કાળમાં તીર્ણ (તર્યા જે)જ છે, અને તે બાહા અત્યંતર સંગના અભાવથી મુક્ત જેવો જ છે, પ્ર. આ કેણ છે? ઉ–જે સાવદ્ય અનુષ્ઠાનથી વિરત હોય છે. આ પ્રમાણે બતાવે સુધર્માસ્વામી કહે છે કે મેં એમ ભગવાન મહાવીર પાસે સાંભળ્યું તે તમને કહ્યું.
લેકસાર અધ્યયનમાં ત્રીજે ઉદ્દેશે સમાપ્ત થયે.