________________
(૨૩૪) નથી, અર્થાત પિતે પરમાર્થને જાણેલે હવાથી પિતે સાવ અનુષ્ઠાન કરતું નથી, જે સમ્યગ પ્રજ્ઞાન છે, આજ ગત પ્રત્યાગત સૂત્ર વડેજ બતાવે છે. સમ્યગ એટલે સમ્યગ જ્ઞાન અથવા સમ્યકત્વ છે. તેની સાથે ચારિત્ર છે, આ બનેનું સહભાવ પણું હેવાથી એકનું ગ્રહણ કરવાથી બીજું પણ ગ્રહણ કરેલું જાણવું, એ ન્યાય છે, જે આ સમ્યગ જ્ઞાન અથવા સમ્યકત્વ છે. તે હે શિષ્યો) તમે જુઓ કે મુનિને ભાવ તે માન છે, એટલે સંયમ અનુષ્ઠાન તે મન છે. તેને જુઓ, તથા જે મન છે, તે સમ્યગ જ્ઞાન અથવા નિશ્ચય સમ્યકત્વ છે. તે તમે જુએ, કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, તથા જ્ઞાન છે તે સમ્યકત્વને પ્રકટ કરવા પણે છે. તેથી તે સમ્યકત્વ જ્ઞાન ચરણ ત્રણેની એકતા જાણવી, અને આ જેવા તેવાથી પાળવું શક્ય નથી, માટે કહે છે, કે આ સમ્યકત્વ વિગેરે ત્રણ સારી રીતે કરવો તેને શક્ય નથી તે કેને? શિથિલ પુરૂષે જેઓ અલ્પ પરિણામ પણે મંદ વીર્યવાળા છે, તથા જેમનામાં સંયમ તપની ધીરજ તથા દઢપણું નથી તેમને સંયમ પાળવે અશક્ય છે, વળી (આ) પુત્ર કલત્ર વિગેરેના પ્રેમથી જેમનું હૃદય ભીંજાયેલું છે, તેમને પણ સંયમ દુષ્કર છે, તથા જેમને ગુણે તે શબ્દ વિગેરેને આસ્વાદ છે, તેમને સંયમ અશકય છે, વળી વક્ર સમાચારવાળા (કેપટી) એને અશક્ય છે, તથા વિષય કષાય વિગેરેથી જેઓ પ્રમાદી છે, તથા જેઓને ઘર ઉપર મમત્વ