________________
(૨૨૫)
કેવળ જ્ઞાનના અવોકનવર્ડ જાણીને તીર્થંકરે કહ્યું છે, અને આ બીજું કહ્યું છે, ૐ આ માનીદ્ર પ્રવચનમાં રહેલા તથા તીર્થંકરના ઉપદેશને સાંભળવાની ઇચ્છાવાળા તે, આજ્ઞાકાંક્ષી આગમના અનુસારે પ્રવૃત્તિ કરનારી છે. પ્ર૦ કાણુ એવા છે? ૬૦ સદ્-અસના વિવેકને જાણનારા તથા સ્નેહરહિત રાગદ્વેષથી પ્રમુખ્ત રાતદિવસ ગુરૂની આજ્ઞામાં રહેનારા યત્નવાળા થાય; તે બતાવે છે. રાત્રિના પહેલા પહેાર તથા કેલા પહાર સદાચારથી વર્તે; અને વચલા એ પહેારમાં થથાવિધિએ નિદ્રા લે, અને વૈરાત્રાદિક (સૂત્રા-ચિત્વન) કરે. આ પ્રમાણે રાત્રિની ચતના બતાવવાથી દિવસનુ પણ સમજીલેવું. કારણકે, આદિત લેવાથી મધ્યનુ અવશ્ય આવી જાય છે.
૬ વળી સા. સર્વકાળ ૧૮૦૦૦ ભેદવાળુ શીલર્ગત અથવા સયમ પાળે; અથવા શીળ ચાર પ્રકારનુ છે. મહાવ્રતને સારીરીતે પાળવાં; ત્રણ ગુપ્તિ પાળવી.
પાંચ ઇન્દ્રિયાનુ* નમન કરવુ'; કષાયને નિગ્રહ કરવા. આ પ્રમાણે ચાર પ્રકારનુ શીળ વિચારીને માના અંગપણે પાલન કરજે; પણ એક નિમેષ (આંખને ફરકવાના કાળ ) માત્ર પણ પ્રમોદવશ ન થઈશ. પ્ર૦ કયે માણસ શીળના સપ્રેક્ષક થાય ? તે કહે છેઃ—જે શીળનાં રક્ષણનુ ફળ ( મેાક્ષગમન ) છે, તથા કુશીલ સેવવાનુ ફળ નરંકગમન વિગેરે આગમથી જાણે છે, તે ગીતા સાધુ ગામ-ઈચ્છા
૧૫