________________
બતાવે છે, ggg સાવદ્ય આરંભમાં પડેલા ગ્રહસ્થામાં શરીર નિર્વાહ માટે રહેતે જૈનેતર કે પાસ સાધુપણુ આરંભ
જીવી હોય, તે પૂર્વે બતાવેલે દુઃખને ભાગી થાય, વળી ગૃહસ્થ કે જેનેતર તે દૂર રહે, પણ જે સંસાર સમુદ્રથી તરવારૂપ સમ્યકત્વ રત્ન મેળવીને મિક્ષનું એક કારણ વિરતિ પરિણામ પામીને પણ જે પાપકર્મના ઉદયથી ચારિત્રને પૂરું ન પાળે છે તે પણ સાવદ્ય અનુષ્ઠાન કરનાર બને છે, તે કહે છે ત્યારે આ અત્ પ્રણીત સંયમ મેળવીને રાગદ્વેષથી વ્યાકુલ બનેલે અંદરથી તપ અથવા ઉત્કંઠા કરતે વિષયની આકક્ષાથી રમે છે? કેમની સાથે? ઉત્તર-પાપ કૃવડે વિષય રસ લેવા સાવદ્ય અનુષ્ઠાનમાં ચિત્ત લગાડે છે, શું કરતે? ઉત્તર- કામાગ્નિ અથવા પાપકર્મથી બળતે જે કે સાવદ્ય અનુષ્ઠાન અશરણ છે, છતાં તેનું શરણ લેતે ભેગની ઇચ્છાવાળે અજ્ઞાન અંધકારથી છવાયેલી દષ્ટિવાળે (કામાંધ બનેલા) વારંવાર અનેક દુખેને અનુભવે છે, ગૃહસ્થ કે જૈનેતર દૂર રહે, પણ પ્રવજ્યા (દીક્ષા) લેઈને પણ કેટલાક વેષ વિડંબકે દુરાચારેને આચરે છે, તે બતાવે છે, જે આ મનુષ્ય લેકમાં કેટલાક એકલા ફરે છે; (ચરાય તે ચરણ અથવા ચર્યા, એકલાની ચર્યા તે એક ચય)તે એકલવિહારીપણું પ્રશસ્ત અપ્રશસ્ત એમ બે ભેદે છે, તથા તે દ્રવ્યથી ભાવથી એમ બે ભેદે છે, તેમાં બચથી