________________
(૨૧૪) * અથવા આ છ જવનિકાયમાંજ અથવા, વિષયભૂત (વસ્તરૂપ) ઘેડું વિગેરે જે દ્રવ્ય કહ્યું તેમાં મૂછ કરતાં પરિગ્રહ ધારી બને છે. તે જ પ્રમાણે અવિરત (સંસારી) રહ્યા છતાં હું વિરત છું, એવું બોલતે અલ્પ-પરિગ્રહ રાખવાથી પણ પરિગ્રહધારી બને છે. એ જ પ્રમાણે બીજ
તેમાં પણ જાણવું. કારણકે તેણે આનું નિવારણ ન કરવાથી એક દેશ (ડે) અપરાધ કરવાથી પણ સંપૂર્ણ અપરાધપણને સંભવ થાય છે.
શંકા–જે, આ પ્રમાણે અલ્પ–પરિગ્રહ પણ રાખવાથી પરિગ્રહપણ થાય છે. તે, હાથમાં ભજન કરનારા દિગંબર-(વરહિત,) તથા સરજસ્ક બેટિક વિગેરે જે છે, તેઓ અપરિગ્રહવાળા મુનિ થશે. કારણકે, તેમને તેવા છેડા પરિગ્રહને પણ અભાવ છે.
આચાર્યનું સમાધાન–તેમ નથી, કારણકે, “ પરિ. ગ્રહને અભાવ છે.” એ હેતુ અપ્રસિદ્ધ (જૂઠ) છે. સાંભળે. સરકારક ( ) ને અસ્થિ ( ) વિશેરને પરિગ્રહ છે, અને બેટિને પછી વિગેરેને પરિગ્રહ છે. આ (બાહ્ય પરિગ્રહ છે,) તથા અંદરને પરિગ્રહ પણ છે. કારણકે, શરીરધારી છે, તથા આહાર વિગેરે પરિગ્રહ તેમને વિદ્યમાન છે.
ધર્મને ટેકે આપવારૂપ તે હેવાથી નિર્દોષ છે એમ