________________
(૨૧૭) मचक्खू विपरिक्कम्मा, एएसु चेव घंभचेरं त्तिमि, से सुयं च मे अज्झत्थयं च मे-बंधपमुक्खो अज्मस्थेव, इत्थ विरए अणगारे दीहरायं तितिक्खए, पमत्ते बहिया पास, अपमत्तो परिव्वए, एयं मोणं सम्म अणुवासिबासि त्तिमि (सू० १५०) लोक. सार अध्ययने द्वितीयादेशकः ॥५-२॥ ...
છે. તે પરિગ્રહ છેડનારને સારી રીતે પ્રતિબદ્ધ તથા સારી રીતે ઉપનીત જ્ઞાન વિગેરે છે, (પરિગ્રહ છેડનારને સારી રીતે ત્રણ રત્નની પ્રાપ્તિ છે) એવું જાણુને ગુરૂ કહે છે, હે માનવ ! તું પરમ જ્ઞાન ચક્ષુવાળો બનીને અથવા મેક્ષની એકદષ્ટિવાળ બનીને જુદી જુદી જાતના તપ અનુઠાનની વિધિવડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કર, શા માટે આ પરાક્રમ કરવાને ઉપદેશ કરે છે? ggવે જેઓ આ પરિગ્રહથી વિરક્ત બનીને પરમ ચક્ષુવાળા થયા છે, તેઓમાંજ પરમાર્થથી બ્રહ્મચર્ય છે, પણ બીજામાં નથી, કારણ કે બ્રહ્મચર્યની નવવાડ બીજામાં નથી, અથવા બ્રાચર્ય નામને આ શ્રુતસ્કંધ છે, અને તેનું વાચ્ય પણ બ્રહ્મચર્ય છે, તે આ બ્રહ્મચર્ય પરિગ્રહ ન રાખનારાઓમાં જ છે. આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે, કે મેં કહ્યું, અને હવે કહીશ, તે બધું સર્વજ્ઞના ઉપદેશથી કહું છું, તે બતાવે છે, g