________________
(૨૧૯ )
आवंती केयावती लोयंसि अपरिग्गहावंती एएस चे व अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडिआण निसामिया समियाए धम्मे आरिएहिं पवेइए जहित्य मए संधी झोसिए एवमन्नत्थ संधी दुज्जो सए भवइ, तम्हा बेमि नो निणिज वीरियं (૫૦ ૧૧૨)
આલેાકમાં જે કઈ પરિગ્રહવાળા વિરત સાધુઓ છે, તે બધાએ આ અલ્પ વિગેરે દ્રવ્ય છેડે, તે અપરિગ્રહધારી સુનિ અને છે, અથવા છ જીવનીકાયમાં મમત્ત્વભાવ તજવાથી અપરિગ્રહધારી થાય છે.
પ્રશ્ન—ઠીક. પણ, અપરિગ્રહભાવ કેવીરીતે બને? તે કહે છે. સોન્ના વતિ. (ખીજી વિભક્તિના અમાં પ્રથમ વિભક્તિ છે, તેથી ) વાણી તે આ તીર્થંકરે કહેલા આગમરૂપ-આજ્ઞાને સાંભળીને મેધાવી ( મર્યાદામાં રહેલે ) શ્રુતજ્ઞાન ભણેલા હેય ઊપાયને સમજી તત્ત્વ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જાણનારા અને; તથા, પૉંડિત તે ગણધર આચાય વગેરેનાં વિધિ નિયમરૂપ-વચનાને સાંભળી સચિત્ત-અચિત્ત વસ્તુના જાણુ ખની તેના પરિગ્રહના ત્યાગ કરી અપરિગ્રહી મને. પ્ર૦ ઠીક. તેમ હશે; પણ, નિરાવરણ જ્ઞાન ઉત્પન્ન થએલા - તીથ કરીના કચે સમયે વાણીના ચાગ ( ઊપદેશ) થાય છે, કે અમે સાંભળીએ ?