________________
(૨૧) पुनरपि सहनीयोऽन्यत्रते निर्गुणस्य । स्वयमनु भवतोऽसौ दुःख मोक्षाय सद्योः भवशत गति हेतर्जायतेऽनिच्छतस्ते ॥१॥ * પિતાના કરેલાં દુષ્ટ કૃત્યને ઉદયમાં આવેલો આ વિપાક (ફળ) આવેલ છે. તે તારે મધ્યસ્થ રહીને સહન કરવું જોઈએ. તે પ્રમાણે વિપાક સહન કરતાં શીધ્ર દુઃખથી મેક્ષ (છૂટકારે) થશે. પણ જો તુ ભેગવવામાં સમતા નહી રાખે છે તે વિપાક નવા સે ભવને હેતુ થશે (ચાર ગતિમાં સેંકડે વાર જન્મ મરણ કરવાં પડશે).
વળી આ ઐદારિક શરીર ઘણે કાળ સુધી પણ રસાયણ વિગેરે અમૂલ્ય ઔષધેથી પિષ્યા છતાં પણ માટીના કાચા ઘડાથી પણનિ સારતર (તદન નકામું) બધી રીતે હમેશાં નાશ પામનારૂં છે, તે બતાવે છે, મિા વધ અથવા પૂર્વે અને પછી પણ આ દારિક શરીર હવે પછી કહેવાતા ધર્મવાળું છે, પિતાની મેળે ભેદાય તે ભિદુર છે, તે ધર્મવાળું જે હય, તે ભિદુર ધર્મવાળું છે, એટલે આ ઔદા'રિક શરીરને સારી રીતે પડ્યું હોય, તે પણ વેદનાને
ઉદય થતાં માથું પેટ આંખ છાતી વિગેરે અવયમાં પિતાની મેળે જ ભેદન થાય છે, તથા હાથ પગ વિગેરે
અવયવે પિતાની મેળે વિવંસ (શૂન્ય) થતા હેવાથી વિધ્વંસન ધર્મવાળું છે, તથા જેમ રાત્રીના અતે નકકી