________________
(૧૯૭)
તાપસની પણ પૂજા કરી, અને પારકાના ગુણ્ણા ગાવા દુષ્કર છે, એમ જાણીને તેના પણ સત્કાર કર્યાં. આ પ્રમાણે અને ભાઇએ એકલા રહીને પૂજાવા માટે તપ કર્યાં, તેથી તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે બીજા પણ એક ચર્ચાના દૃષ્ટાંત ચથા સાઁભવ વિચારી લેવા. આ પ્રમાણે સૂમર્થ કહેતાં સૂત્ર સ્પેશિક નિયુક્તિ વડે નિયુક્તિકાર કહે છે.
चारो चरिया चरणं, एगटं पंजणं तहिं छक्कं । दव्वं तु दारु संक्रम जल थल चाराइथं बहुहा ॥ २४६ ॥ ચાર (તે ચર ધાતુના અથ ગતિ તથા ખાવાના અથ માં છે, તેનું ભાવમાં ચાર રૂપ બને છે, ) તથા ચર્યા શબ્દ (પા. ૩-૧-૧૦૦ ના સૂત્ર પ્રમાણે) અને છે, તેમ ચર પણ બને છે, એક તે અભિન્ન, અથ ( સમાન અર્થ )વાળા તે એકાથ કહેવાય છે. જેના વડે અપ્રગટ કરાય તે જન શબ્દ છે, અર્થાત્ ચાર, ચર્ચા અને ચરણુ એ ત્રણે શબ્દ એક અથવાળા છે, તેથી તેના જુદા નિક્ષેમાં છ પ્રકારે છે, નામ સ્થાપના સુગમને છેડીને જ્ઞ શરીર ભન્ય શરીરથી જીદો ‘દ્રવ્ય ચાર' તે અડધી ગાથામાં ખતાન્યા છે, જંતુ તુ શબ્દનો અર્થ પુન: છે, દ્રવ્ય આવી રીતે થાય છે, દારૂ ( લાકડુ') ચાલે છે, તે જલમાં તથા સ્થલમાં ચાલે છે, તેથી તે પ્રથમ કહે છે, તે લાકડું' જલમાં સ્થલમાં અનેક પ્રકારે ચાલે છે, એટલે લાકડાના પૂલ વિગેરે પાણીમાં