________________
(૧૯) તે ગૃહસ્થ પાખડી વિગેરેનું વિષય કષાય વિગેરે માટે એકલાનું ફરવું થાય, અને ભાવથી અપ્રશરત ન હોય, કારણ કે રાગ દ્વેષના અભાવથી તે એક ચર્ચા હેય છે, અને રાગ દ્વેષના અભાવમાં આ પ્રશસ્ત પણું ન કહેવાય, પ્રશસ્ત એક ચય તે દ્રવ્યથી પ્રતિમા ધોરણે કરેલા ગચ્છમાંથી નીકબેલા જિનકલ્પીને છે, તથા સ્થવિર કલ્પીને સંઘ વિગેરેના કાર્ય માટે એકલા જવું પડે તે છે, અને ભાવથી તે પ્રશસ્ત એકચર્યા રાગ દ્વેષના વિરહથી થાય છે, તેમાં દ્રવ્યથી તથા ભાવથી એકચય તે કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થયેલા તીર્થકરેએ સંયમ લીધા પછીને છમસ્થ કાલ છે, બાકીના બધા ચાર ભાંગામાં આવે છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત દ્રવ્ય એક ચર્યાનું દષ્ટાંત કહે છે, પૂર્વ દેશમાં ધાન્યપૂરક નામના સંનિવેશમાં જવાન વયમાં દેવકુમાર જેવા રૂપવાન તાપસે ગામના નીકળવાના રસ્તા ઉપર છઠ તપ શરૂ કર્યો, બીજા તાપસે પાસેના ગામમાં પર્વતની ગુફામાં અઠમ તપ કરીને આતાપના લેવા લાગે, પછી ગામમાંથી નીકળતાં તે તાપસને ઠંડા તાપ સહતે દેખીને લેકેએ તેના ગુણેથી રંજીત થઈને આહાર વિગેરેથી તેનું સન્માન કર્યું, લેકેએ પૂજતાં તથા સત્કાર કરતાં તે તપાસે કોને કહ્યું, કે મારાથી પણું બીજે. પહાડની ગુફાવાળે તાપસ વધારે કષ્ટ સહન કરે છે, તેથી લિકાએ તેને વારંવાર રસ્તુતિ કરતે જોઈ તેમણે તે બીજ