________________
(૧૯)
અનાવે છે, અને સ્થલમાં ખાડા વિગેરે ઓળગવા માટૅ લાકડાં ગાઠવે છે, તેમજ જલમાં લાકડાની નાવ વડે ચલાય છે, જમીન ઉપર રથ વિગેરેથી ચલાય છે, તેમજ આદિ શબ્દથી તે લાકડું' મહેલ ખનાવવા વિગેરેમાં દાદર બનાવવામાં કામ લાગે છે, તથા જે જે દ્રશ્ય એક દેશથી ખીજા દેશમાં જવા માટે વપરાય તે દ્રવ્ય ચાર છે. હવે ક્ષેત્ર ચાર વિગેરે કહે છે, खितं तु जंमि खिते, कालो काले जहिं भवे चारो । भावमिनाण दंसण, चरणं तु पसत्थ मपसत्थ॥ २४७॥
જે ક્ષેત્રમાં ચાર (ચાલવાનું) કરીયે અથવા જેટલું ક્ષેત્ર ચાલીએ, તે ક્ષેત્ર ચાર કહેવાય છે, તે પ્રમાણે જે કાલમાં ચાલીએ, અથવા જેટલા કાળ ચાલીએ તે કાળ ચાર છે, ભાવમાં ચાર કે ચરણુ બે પ્રકારનુ છે, પ્રશસ્ત અને પ્રશસ્ત છે. તેમાં પ્રશસ્ત ચરણ તે જ્ઞાન દર્શન અને ચારિત્ર’ છે, અને એનાથી ઉલટુ· અપ્રશસ્ત ચરણ તે ગ્રહસ્થ અને અન્યકશી નીઓનું સ'સારી વ`ન છે. તેથી આ પ્રમાણે દ્ર* વિગેરે ચાર પ્રકારનુ ચરણુ ખતાવીને વમાનમાં ઉપચેગીપણે સાધુના પ્રશસ્ત ભાવ ચાર પ્રશ્ન દ્વારાએ નિયુક્તિકાર થતાવે છે.
लोगे
मी, समणस्स चउब्विहो कहं चारो !