________________
(૨૬) રિક છે, તેને આ વર્તમાન સમય (ક્ષણ) સુખમાં કે દુઃખમાં વી. અને ભવિષ્યમાં વીતશે. તે દરેક ક્ષણ શેધવાને સ્વભાવ છે, તે અન્વેષી કહેવાય છે, અને તે સદા અપ્રમત્ત રહે છે, આચાર્ય કહે છે કે આ હું નથી કહેતે પણ [મને આ કહે મેક્ષ માગ આર્ય પુરૂએ કહેલ છે. એટલે બધા ત્યાગવારૂપ ધર્મ (કુતીર્થ વિગેરે)થી દૂર રહી મિક્ષ કિનારે પહોંચેલા એવા તીર્થકર ગણધરોએ પ્રકર્ષથી પૂર્વે કહે છે, વળી તીર્થંકરએ પૂર્વે કહેલે અને હવે કહેવાતે માર્ગ કહે છે, એટલું જ નહિ પણ તે પ્રમાણે વર્તવાનું છે. તે કહે છે. દિ–સંધિ (અવસર) મળેલ જાણીને ધમ ચરણ માટે તૈયાર થએલે તું (સાધુ) એક ક્ષણમાં પણ પ્રમાદ ન કરીશ. વળી બીજું શું સમજવાનું છે? તે કહે છે નાળિg-દરેક પ્રાણીનું દુઃખ અથવા તેનું મૂળ કારણ કર્મ જાણીને તથા મનને પ્રસન્ન કરનારૂ સુખ જાણીને તું પ્રમાદી ન થઈશ. વળી દરેક જીવને દુઃખ અથવા કર્મ જુદું છે, એટલું જ નહિ પણ કર્મનું મૂળ કારણું અવ્યવસાય પણ દરેક પ્રાણને જુદે જ છે. તે બતાવે છે, g–જેએને અભિપ્રાય પ્રથફ છે તેઓ પ્રથફ છંદવાળા કહેવાય છે. એટલે જુદી જુદી જાતના બંધના અધ્યવસાયના સ્થાનવાળા છે. તેઓ રૂ–તે આ સંસારમાં અથવા સંસાવાળા સંશી લોકમાં મનુષ્ય છે. અને તેજ પ્રમાણે બીજા