________________
पावोकरए अपरिगगहे अगुरुकुल निसेवए जुत्ते।। उम्मग्ग वनाए राग, दोसचिरए य मे विहरे ॥२४९॥
પ્રતા–એટલે પાપના હિતુ જે સાવદ્ય અનુકાન હિંસા, જૂઠ અદત્ત આદાન (ચેર) અને બ્રહ્માચય ભંગ એ પાપથી પડતે દૂર રહે, તથા પરિગ્રહ ન રાખે તે અપરિગ્રહ. એટલે દ્રવ્યચારમાં પાંચે મહાવ્રત પાળવાનું બતાવ્યું, તથા ક્ષેત્ર ચાર હવે બતાવે છે કે-ગુરૂકુલ તે ગુરુ પાસે રહેવું, તથા તેની સેવામાં રહેવું. એટલે આખી જીદગી સુધી ગુરૂના ઉપદેશ વિગેરેથી (તેમનું મન પ્રસન્ન કરીને) ચારિત્ર નિર્મળ પાળવું, આથી કાળ ચાર બતાવ્યું. કે આખી જીદગી સુધી બધે કાળ ગુરૂની આજ્ઞામાં વર્તવું. - હવે ભાવચાર કહે છે, સાધુ માર્ગથી ઉલટ તે ઉન્માર્ગ છે, એટલે કોઈ પણ જાતનું કુકર્મ હોય તેનું વજન કરે, તે ઉન્માર્ગ વર્જક છે. તથા રાગદ્વેષથી વિરત બનીને તે સાધુ વિહાર કરે તથા સંયમ અનુષ્ઠાન 5 રીતે કરે. તિક્તિકારે ચાર બતાવ્યું.
- હવે પાછું સૂત્ર આશ્રયી ચાર (ચર્ચા) બતાવે છે. તેમાં પૂર્વે વિષય કષાય નિમિત્ત જે એકચર્યા (એકલવિહાર) કરે. તે કે થાય તે કહે છે. તે વો વિગેરે એટલે વિષયમૃદ્ધ બનેલ ઇતિને અનુકૂલ વર્તનારે એકલે પહેલે પતિત સાધુ અથવા ગ્રહસ્થ હોય, તેનું બીજા માણસો