________________
(૧૯) होई बिई अहिगारो, विसेसओ खित्तकालेसुं॥२४८॥ ' ચાર પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ લેકમાં શ્રમ સહેનાર તે શ્રમણ (યતિ) ને કેવી રીતને દ્રવ્યાદિ ચાર પ્રકારને ચાર છે?
ઉત્તર–અહી વૃતિ (વૈર્યતા)ને અધિકાર છે, એટલે ચાર પ્રકારે ધર્યતા રાખવી.
ચાર પ્રકારની ઘેર્યતા. દ્રવ્યથી ધેર્યતા–એટલે અરસ (રસ રહિત) તથા વિરસ તે તુચ્છ તથા લુખ્ખું વિગેરે ભેજન મળે, તે પણ તેમાં ધૈર્યતા રાખવી,
ક્ષેત્ર પૈર્યતા–એટલે કુતીથિકે લેકેને પિતાના રાગી બનાવ્યા હોય, અથવા કુદરતી જ લેકે અભદ્રક હેય તે સાધુનું બહુ માન ન કરે તેથી) સાધુએ ઉગ ન કર,
કાળ ભૈર્યતા–તે દુકાળ વિગેરે મુશ્કેલીના વખતમાં જેવું ભેજન વિગેરે મળે, તેમાં સંતોષ રાખ. .
ભાવ ધૈર્યતા–તે કેઈ આકેશ કરે, હાંસી કરે અપમાન કરે, તે પણ ક્રોધાયમાન ન થવું, પણ વિશેષે કરીને તે ક્ષેત્રકાળમાં હલકાપણું હોય ત્યાં વધારે હૈયેતા શખવાની છે, કારણ કે પ્રાચે તેના નિમિત્તેજ દ્રવ્ય અને ભાવમાં અધેર્યતા થાય છે,
-- . હવે ફરીથી વ્યાદિકના ભાંગાથી સાધુને ચાર કહે છે.