________________
(૧૨૭), - જે આસવ કરે તે આસ્ત્ર (પચ વિગેરેમાં “ લાગે છે) થાય છે, તે જ પ્રમાણે જે પરિભ્ર કરે તે પરિઅવે (નિરક) છે. એની ભેગી થાય છે તેમાં મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય એવડે જેઓ કમના આવે" (બંધ) છે, તેએજ બીજાઓના પરિસ (નિશ કરનારા) છે આ પ્રથમ ભાગમાં પડેલા બધા સસારી છ ચાર ગતિમાં ભ્રમણ કરનાર છે. તે દરેકને પ્રત્યેક ક્ષણે આસ્રવ તથા નિર્જરા છે પણ જેઓ આન્સર કરે. તેઓ પરિસ્સવ ન કરે, આ બીજો ભાગ છે શૂન્ય છે કારણકે, બંધની જોડે નિર્જરા (ડેઘણે અંશે) હંમેશાં ચાલુ જ છે.
એ પ્રમાણે જે અનાસવવાળા છે, તેઓ પરિસવવાળા છે. એટલે, તેઓ અગી કેવળી ૧૪ ગુણસ્થાનમાં રહેલા ત્રીજા ભાગમાં છે, અને ચોથા ભાગમાં સિંદ્ધ ભગવતે છે, તેઓમાં અનામ્રાવપણું છે, તેમ અપરિવાપણું પણ છે, એમાં પહેલે અને છેલ્લે ભારે સૂત્રમાં લીધેલ છે. અને પહેલે છેલ્લે લેવાથી મધ્યના બે ભાગા સાથે રહેવાથી આવીગયેલા જાણવા. જે. એમ છે, તે શું કરવું તે કહે છે:
ઉપર કહેલા પદે (જેનાથી અર્થ સમજાય; તે પદ છે તે) આ વિગેરે છે, અને બીજાને અર્થ સમજાવા માટે શબ્દના પ્રયોગથી જે પદ અને અર્થ કહેવા માંગ: