________________
(૧૩૯)
वष्णे पावि एवं व्यासव्वेसिं पाणाणं सव्वेसिं भूषाण सन्धेसि जीवाणं सव्वेसिं सत्ताणं असायं अपरि निव्वाणं महत्भयं दुक्खं त्तिमि (सू० १३३ ) चतुर्थाध्ययने द्वितीय उद्देशकः ॥४-२ ॥
આવતી જેટલા જેગનન્સી કેટલાક મનુષ્ય લેાકમાં જૈનેતર સાધુ, તથા બ્રાહ્મણેા જુદું જુદું' વિવાદ રૂપે એલે છે, અર્થાત્ કેટલાક અન્ય દની પરલોકને બતાવવાની ઇચ્છાવાળા પોતાના મતભ્યના પ્રેમથી બીજાનું મ‘તવ્ય જુઠ્ઠું' ઠરાવવા વિવાદ કરે છે, જેમકે-ભાગવત મતના લીકે કહે છે કે પચીસ (૨૫) તત્વના જ્ઞાનથી મેક્ષ થાય છે. આત્મા સર્વ વ્યાપિ છે, ગુણ રહિત છે, ચૈતન્ય લક્ષણવાળા છે, અને વિશેષ રહિત સામાન્ય તત્વ છે, તથા વૈશેષિક મતવાલા કહે છે, દ્રવ્ય વિગેરે છ પદાર્થીના પરિજ્ઞાનથી મેક્ષ છે, સમવાય જ્ઞાન ગુણવડે ઇચ્છા પ્રયત્ન દ્વેષ વિગેરે ગુણેાથી ગુણવાન આત્મા છે, પરસ્પર નિરપેક્ષ સામાન્ય વિશેષ રૂપ તત્વ છે, શાકય મતવાલા કહે છે, પરલોકમાં જનાર આત્માજ નથી, નિશ્ચયથી સામાન્ય ક્ષણિક વસ્તુ છે, મીમાંસક કહે છે, કે મેાક્ષ તથા સજ્ઞના અભાવ છે, તથા કેટલાક મતમાં પૃથ્વી વિગેરે એકેદ્રિય જીવા નથી, બીજા કેટલાક વનસ્પતિમાં પણ અચેતન પણ માને છે, તથા કેટલાક એ ઇંદ્રિ વિગેરે કૃમી વિગેરેમાં જંતુ પ