________________
(૧૨) કરીને આરંભ છેડે, તે કહે છે. પશ્ચિારિક વિગેરે સ્રોત (પાપનું ઉપાદાન) રૂ૫ બહારથી ધન ધાન્ય વિગેરે અથવા હિંસાદિ આશ્રદ્વાર (અઢાર પા૫ સ્થાન) છે, તથા ચ શબ્દથી અત્યંતર રાગદ્વેષ રૂપ અથવા વિષય તૃષ્ણા
તને ત્યાગીને નિર્મળથી વળી નવભકર્મ જેનાં દુર થયાં તે નિષ્કર્મ દર્શ છે, આ સંસારમાં મત્સ્ય (માણસ) લેકમાં જે નિષ્કર્મ દશ છે! તેજ બાહા અત્યંતર પરિગ્રહ છેદનારાઓ છે, શું આધાર લઈને પરિગ્રહને છેદે અથવા નિષ્કર્મ દશી બને તે કહે છે, જHળ વિગેરે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વડે જે કર્મ બંધાયછે. તે જ્ઞાનાવરણીય વિગેરેનું સફળપણું દેખીને એટલે જ્ઞાનાવરણયનું ફળ જ્ઞાન ઢંકાવું છે, દર્શનઆવરણીયનું દેખવામાં વિદન રૂપ છે, વેદનીયનું ફળ રેગ વિગેરે દુખે સુખે ભેગવવાના છે. .
* પ્રશ્ન–બધાં કર્મના વિપાકના ઉદયને ઈચ્છતા નથી? પ્રદેશ ઉદયને પણ સભાવ હોય છે. અને તપ કરવાથી ક્ષય પણ થાય છે ત્યારે કર્મનું સફળ પણ કેવી રીતે ઘટે. - આચાર્યને ઉત્તર–તે દેષ નથી, અમને બધા પ્રકારનું ઈચ્છવાપણું અહીં નથી, પણ દ્રવ્ય પૂર્ણ પણે માનીએ છીએ અને તે છે જ, એટલે દરેકને આઠજ કર્મને ઉદય છે, એમ નહિ પણ બધા જીવ આશ્રયી સામાન્યથી