________________
કારિક આ જ પણ સગવડહાથચા)
(૧૮૬) ઉત્પન્ન થઈને તેવા તેવા પ્રકારો વડે કર્મોને ભોગવે છે, તે સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે – "जाति केहलोए छक्काय वह समारंभंति अट्ठाए પદાપુર વિગેરે - સૂત્રમાં આને અર્થ આવી ગયેલ છે.
શંક-એમ હશે; પણ, શામાટે આવાં કમી છવ કરે છે કે, જે અન્ય કાર્યમાં જઈને ભેગવવા પડે છે?
ઉત્તરાયણે વિગેરે તને નહી જાણનારા તે જીવને સુંદર શબ્દ વિગેરે ઇચછવા ગ્ય કામ (વિષયે)
બેકરીને છોડવા એગ્ય છે? કારણકે, અલ્પ સત્ત્વવાળા. જેમણે પુણ્યને સમૂહ પૂરે નથી કર્યો, તેઓને તે ઊઠ્ઠઘવું દુષ્કર છે, તેથી તે કાયમાં આરંભ કરે છે, અને તેથી પાપ બંધાય છે, તેથી શું થાય તે કહે છે, તે સંસારી
છે. છ છવ નિકાયને દાખ દેવાથી તથા અધિક વિષય લાલસા કરવાથી પિત્ત મારા તે આયુષ્યને ક્ષય (મરણ વશ) ને પ્રાપ્ત થાય છે, અને મરેલા જીવને જન્મ અવશ્ય થવાને છે, જન્મમાં પાછું મરણ થવાનું, એ પ્રમાણે જન્મ મરણ રૂપ સંસાર સમુદ્રમાં ઉપર આવવું, નીચે જવું, તેથી જીવ છુટતું નથી, પછી બીજું તે શું કરે છે, તે કહે છે, નગો વિગેરે જેથી તે મૃત્યુના મધ્યમાં પો પરમ પદના ઉપાયે જ્ઞાન વિગેરે રત્નત્રયથી, અથવા તેનું કાર્ય મોક્ષ તેથી દૂર રહે, અથવા