________________
(૧૧) અર્થમાં અથવા અર્થમાં રહેલ સંશયને જાણ હોય તેને હેય ઉપાદેયની પ્રવૃત્તિ થાય છે, તેજ પરમાર્થથી સંસારનું પરિણાન છે, તે બતાવે છે, તે પરિજ્ઞાન વડે સંશયને જાણ નાશથી ચાર ગતિવાળે સંસાર અથવા તેનું મૂળ કારણ મિથ્યાત્વ અવિરતિ વિગેરે અનર્થ પણે જ્ઞ પરિજ્ઞાવડે જાણેલું થાય છે, તે બતાવે છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે ત્યાગ. થાય છે, પણ જે સંશયને નથી જાણતે, તે સંસારને પણ નથી જાણતે, તે બતાવે છે, સંપા. સંદેહને બંને પ્રકારે ન જાણનારાની હેય ઉપાદેયની પ્રવૃત્તિ નહીં થાય, અને પ્રવૃત્તિ વિના સંસાર અનિત્ય છે, અશુચિથી ભરેલું છે, ઘણાં દુખ આપનારે છે, નિસાર છે. એમ તે જાણતા નથી, આ નિશ્ચય કેવી રીતે થાય કે તે સંશય માણનારે સંસાર જાણે છે? તથા શું નિશ્ચય કરે? ઉત્તર-સંસારના પરિજ્ઞાનનું કાર્ય વિરતિની પ્રાપ્તિ થાય છે, તેથી સર્વ વિરતિમાં પ્રષ્ઠ ( શ્રેષ્ઠ ) વિરતિને બતાવવા કહે છે. ___ जे छेए से सागारियं न सेवइ, कट्ट एवम विया. गओ बिहथा मंदस्स बालया. लडा हुरत्था पडि. लेहाए आगमिसा। आणविना अणावणय તિલક (હ૦ ૧૪ ) .
' તે છે –જે નિપુણ છે, જેણે પુય પાપ જાણ્યાં છે તે મથુન (કંસાર સંબં૫) મન વચન કાયાથી કરો :