________________
( ૧૫૭)
- ત્રીજા ઉદ્દેશામાં પૂર્વે કહેલા અવિરત જ્યારે પરિગ્રહ ત્યાગે ત્યારે અપરિગ્રહવાળા મુની મને છે, અર્થાત્ કામણેગની વાસનાથી દુર રહેāા, તે સુની છે, તે આામાં ખતાવેલ છે.
ચેાથા ઉદ્દેશામાં અવ્યક્ત ( અગીતા ) ને સૂત્રઅ ભણ્યા વિના તથા સૂત્રાર્થ પરિણમ્યા વિના એકલા કરવાથી દુઃખા ભોગવવાં પડે છે. તે બતાવ્યું છે.
પાંચમામાં હુંદની ઉપમાએ મુની એ થવુ, એટલે જલ ભરેલા હૃદ (હાજ) પાણી ન ઝરી જાય, તે પ્રશસવાચેાગ્ય છે તેમ જ્ઞાનદર્શન ચારિત્રથી સદ્ય સાધુ ભરેલા હાય, અને વિસરી ન જાય, તથા તે તપસયમ ગુપ્તિ . તથા નિ:સંગતા રાખે, તે તે શોભે છે, એમ બતાવ્યું છે.
છઠ્ઠા ઉદ્દેશામાં ઉન્માર્ગ (કુમા)નુ વજન છે એટલે કુદૃષ્ટિ તથા રાગદ્વેષ છેડા બતાવ્યુ છે, આ પ્રમાણે ત્રણ, ગાથાના અથ થયા, નામ નિષ્પન્ન નિક્ષેપાંમાં એ પ્રકારે નામ છે. તે આદાન પદ વડે નામ છે, તથા ગાણુ પણાથી છે તે બંનેને નિયુક્તિકાર કહે છે, आषाण पणावति गोण्ण नामेण लोगसारुन्ति । लोगस्स य सारस्य चक्कओ होह निक्लेवो ॥ २३९ ॥ ( પ્રથમ જે ગ્રહણ કરાય, તે આદાન છે. તેની સાથે પદ શબ્દ જોડતાં આદાન પઇ થયું અને તે કરણ ભૂત