________________
(૧૭૪) કે “આવન્તી” તે નામ છે. અધ્યયનની અંદર શરૂઆ
માં (આવતી બેલાય છે) તે આદાન પદ નામ થયું તથા સુણે વકે જે નામ બને, તે ગણ અને તેથી જે નામ પડે તે ગાણ નામ છે. તે હેતુથી લેકસાર નામ છે.
ચાદ રજજુ પ્રમાણ લેક છે તેને સાર (પરમાર્થ) લેસર છે. બે પદવાળું આ નામ છે તેથી લોકના તથા સારના દરેકના ચાર પ્રકારે નિક્ષેપો થાય છે, નામ–સ્થાપના દવ્યભાવ છે તેમાં નામ લેક તે કેઈનું નામ લેક હેય. ચાહ રાજ લેકની સ્થાપનાનું ચિત્ર તે સ્થાપના લેક છે. તેની સ્થાપના નીચલી ત્રણ ગાથાઓથી જાણવી. तिरिअं चउरो दोसुं, छद्दोखं अट्ठ दसय एकेके । पारस दोसु सोलस, दोतुं वीसाय चउसुंतु ॥१॥ पुण रवि सोलप्स दोसुं पारस दोसुंतुहुंति नायव्वा। तिसु दस तिस्तु अच्छ, य दोसु दोस्तुं तुचतारि॥२॥
ओयरिय लोअमज्झा, चउरो चउरो यसपाहिणेया। तिअतिअ दुग दुग, एककगं च ा सतमीएउ ॥३॥
(ગાથાને પરમાર્થ ગુરૂગમથી જાણ કારણ કે ટીકા નથી) દ્રવ્ય લેકનું સ્વરૂપ જીવ પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ કાળ એ છ દ્રષ્યને સમુહ જેમાં છે તે દ્રવ્ય લેક છે. તે ભાવલેક ઔદયિક ઔપશમિક વિગેરે છ ભાવ વાળે